WhatsApp Group
Join Now
Radha Ashtami 2025: 31 ઓગસ્ટ અને રવિવારે ધામધૂમથી રાધાઅષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે રાધાજીનું અવતરણ થયું હતું. રાધા અષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી ઉજવાય છે. માન્યતા છે કે રાધાજીની પૂજા વિના કૃષ્ણજી પ્રાર્થના સ્વીકાર કરતા નથી. જે રીતે કૃષ્ણ ભગવાનના અનેક નામ છે તે રીતે રાધાજીના પણ અનેક નામ છે. તેમાંથી 28 નામ દિવ્ય છે.

રાધા રાનીના 28 દિવ્ય નામ
રાધા, રાસેશ્વરી, રમ્યા, કૃષ્ણ મત્રાધિદેવતા, સર્વાદ્યા, સર્વવન્દ્યા, વૃન્દાવન વિહારિણી, વૃન્દા રાધા, રમા, અશેષ ગોપી મંડલ પૂજિતા, સત્યા, સત્યપરા, સત્યભામા, શ્રી કૃષ્ણ વલ્લભા, વૃષ ભાનુ સુતા, ગોપી, મૂલ પ્રકૃતિ, ઈશ્વરી, ગાન્ધર્વા, રાધિકા, રુકમણી, પરમેશ્વરી, પરાત્પરતરા, પૂર્ણા, પૂર્ણચંદ્રવિમાનના, ભુક્તિ-મુક્તિપ્રદા, ભવવ્યાધિ-વિનાશિની.