વિધવા સહાય યોજના 2026 નવી અપડેટ | Gujarat Widow Pension Yojana Latest News

આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર લાવ્યા છીએ. ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (જેને વિધવા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે) હેઠળ વિધવા બહેનોને મળતી આર્થિક સહાયમાં મોટો વહીવટી સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા થશે, … Read more

જમીન વારસાઈ નિયમ 2026 | ૭/૧૨ દાખલ માં દીકરી નું નામ હોઈ તો ખાશ જોઈ લેજો | દીકરીઓ માટે મોટી છૂટ

જય હિન્દ, જય ભારત! મિત્રો, જો તમારી પાસે ખેતીની જમીન, પ્લોટ અથવા પૂર્વજોની મિલકત છે, તો 2026થી થયેલા જમીન વારસાઈ નિયમોમાં ફેરફારને સમજવું તમારા માટે અત્યંત જરૂરી છે. આ બ્લોગ પોસ્ટમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે જમીનના નિયમોમાં શું ફેરફાર થયા છે, તેના માટે શું ધ્યાન રાખવું જરૂરી છે અને દીકરીઓને હકદાર બનવા માટે શું … Read more

બોટાદ આજના બજાર ભાવ | Botad APMC | બોટાદ માર્કેટ યાર્ડ

બોટાદ માર્કેટિંગ યાર્ડ (Botad APMC) ના આજના માર્કેટ ભાવ વિશે આ પોસ્ટમાં અમે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતા વિવિધ પાકોના આજે ચાલતા બજાર ભાવ અંગે માહિતી આપી છે. અહીં તમે દરરોજ જાણી શકો છો કે કયા પાકનું કેટલું આવક જથ્થુ આવે છે અને તે પાકો ક્યા ભાવે વેચાઈ રહ્યા છે. આગળ પણ અમે બોટાદ માર્કેટિંગ યાર્ડ … Read more

રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ | રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો) તારીખ: 5-2-2026 એગ્રોભાઈ® પાકનું નામ ઊંચો ભાવ નીચો ભાવ કપાસ 1601 1450 ઘઉં લોકવન 530 500 ઘઉં ટુકડા 570 525 જુવાર સફેદ 1201 920 જુવાર લાલ 1100 1000 બાજરી 440 300 મકાઇ 400 300 તુવેર 1700 1050 ચણા પીળા 1121 950 ચણા સફેદ 1975 1100 અડદ 1635 … Read more

ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ | આજના બજાર ભાવ | ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું ગોંડલ માર્કેટ યાર્ડ કૃષિ વેપાર માટે અત્યંત મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. આસપાસના અનેક ગામોના ખેડૂતો રોજિંદી આવક અહીં લાવીને ખુલ્લા હરાજી પદ્ધતિ દ્વારા પોતાનો પાક વેચે છે. ગુણવત્તા અને આવક મુજબ અહીંના બજાર ભાવમાં દિવસ-દરરોજ ફેરફાર જોવા મળે છે. ગોંડલ માર્કેટમાં મુખ્ય પાકોની આવક ગોંડલ એ.પી.એમ.સી.માં નીચે દર્શાવેલા પાકોની સૌથી … Read more

embroidery shirt logo design in jamnagar

પાનેલી ના લાભુબેન અનોખી ગિફ્ટ્સ અને એમ્બ્રોડરી ડિઝાઇનથી ગામનું નામ રોશન કરી રહયા છે” કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના અને હાલ જામનગરમાં રહેતા લાભુબેન કરમુર પોતાની અદભુત હસ્તકલાકૃતિથી આત્મનિર્ભર બન્યા છે. તેઓ ભરતકામ દ્વારા ટ્રેડિશનલ લગ્ન ગિફ્ટ, કસ્ટમ લગ્ન કેલેન્ડર, યાદગાર દિવસોની સ્પેશિયલ ક્રિએશન અને નામવાળા ટી-શર્ટ્સ જેવા આકર્ષક પર્સનલાઇઝ્ડ ગિફ્ટ્સ બનાવી રહ્યા છે. જો તમે … Read more

સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ

કચ્છ યુનિવર્સિટી ખાતે વિશ્લેષણાત્મક ઉપકરણો વિષય પર છ દિવસીય વર્કશોપની શરૂઆત નોંધપાત્ર ઉત્સાહ સાથે થઈ. પ્રથમ જ દિવસે વિદ્યાર્થીઓને મળેલું જ્ઞાન અને પ્રાયોગિક અનુભવ તેને ખૂબ જ માહિતીસભર અને પ્રેરણાદાયક બનાવતો હતો. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોને આધુનિક વિશ્લેષણાત્મક ઉપકરણોનું પુરું પાડવાનો છે, જેથી તેઓ સંશોધન અને ગુણવત્તા નિયંત્રણ જેવી … Read more

આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે બ્રહ્મ સમાજની કુલ 102 દીકરીઓનું કન્યાદાન સંપન્ન થયું. કચ્છમાં એક જ સ્થળે બ્રહ્મ સમાજના આટલા મોટા પાયે સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા … Read more

પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ

પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે અને રોજિંદા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનીક લોકોની મુશ્કેલી વધી, વિકલ્પ તરીકે જાતે જ બનાવ્યો નાનો પુલ પુલ બંધ હોવાથી ગામલોકોને રોજિંદા … Read more

ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત ચિંતાજનક સંકેત આપવામાં આવ્યો છે. તેમની આગાહી અનુસાર, રાજ્યમાં ટૂંક સમયમાં કમોસમી વરસાદની શક્યતા ઉભી થઈ છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જાન્યુઆરીના અંત સુધી હવામાન અસ્થિર બની … Read more