અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ અર્શમાન બલોચને ઝડપાયો છે. સાયબર ક્રાઇમ સંબંધિત ફરિયાદોમાં તેમનું નામ બહાર આવતા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
માહિતી મુજબ, અમદાવાદ સાયબર ક્રાઇમે IPO ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા મોટા છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોકાણ કરાવવાની આડમૂખી વાતો કરીને આરોપીએ લોકો સાથે લગભગ 47.50 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. તેણે અલગ અલગ એજન્ટો મારફતે અનેક બેંક ખાતા ખોલાવી તેમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.
તે ઉપરાંત ધંધુકાના NSUI સાથે જોડાયેલા એક વ્યક્તિના માધ્યમથી કુલ 11 બેંક એકાઉન્ટ પણ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલામાં કુલ 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તપાસમાં આ પણ સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે 1.50 કરોડ રૂપિયા જેટલું કમિશન મેળવ્યું હતું.
સ્કૂટર સહાય યોજના | મળશે ₹48,000 સુધીની સબસિડી! | Scooter Sahay Yojana Gujarat Apply Online
WhatsApp Group Join Now ગુજરાત સરકાર પર્યાવરણ સંરક્ષણ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગો ગ્રીન યોજના (Go Green Scheme) ચલાવી રહી છે. આ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ (Gujarat …
📢 પાણી પુરવઠા વિભાગ ભરતી 2026 🗞️| water Department Vacancy 2026 | job vacancy 2026
WhatsApp Group Join Now જો તમે બી.ઈ./બી.ટેક (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/સિવિલ), ડિપ્લોમા એન્જિનિયર, આઈ.ટી.આઈ. અથવા અન્ય ગ્રેજ્યુએટ (B.A/B.Com/BBA) પાસ છો અને એપ્રેન્ટિસશિપ તાલીમ સાથે માસિક સ્ટાઈપેન્ડ મેળવવા માંગો છો, તો આ તમારા માટે …





