Vikram Thakor ની રાજકારણમા એન્ટ્રી પાક્કી, જોઈ લો AAP સિવાય ક્યા પક્ષ સાથે જોડાશે અને કઈ હશે શરતો…

WhatsApp Group Join Now

ફિલ્મી પડદે ચમકેલા વિક્રમ ઠાકોરને હવે રાજનીતિના પડદે પણ ચમકવું છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે ક્યાંક તેઓ આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું છે કે જાહેર મંચ ઉપરથી એમણે ક્યાંક એવું કહી દીધું છે કે તેઓ આગામી સમયની અંદર રાજનીતિમાં આવવા માંગે છે પરંતુ પોતાના સમાજ માટે પણ આ બધાથી બહાર વાત એક એ પણ સામે આવી છે કે તેમણે આમ આદમી પાર્ટીનું અહીંયા ક્યાંય પણ નામ નથી લીધું. એટલે સ્પષ્ટ વાત એ છે કે અહીંયા ફક્ત ભાજપ અને કોંગ્રેસની વાત થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રિદ્ધિ.ગુજરાતની અંદર અનેકવાર આપણે એવું સાંભળ્યું છે

કે જે ફિલ્મી કલાકારો છે હાસ્ય કલાકાર હોય ડાયરાના કલાકાર હોય ઘણી બધી વખત સાંભળ્યું છે કે તેમને રાજકારણમાં આવવું છે પોતાના સમાજ માટે કામ કરવું છે આવું આપણે વિક્રમ ઠાકોરમાં પણ સાંભળ્યું હતું અને ખાસ કરીને જ્યારે વિક્રમ ઠાકોર મેદાનમાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમની સાથે કોન્ટેક્ટમાં હતા તેમને મળી રહ્યા હતા ક્યાંક એક તરફ ઈશારો એ પણ કર્યો હતો કે તેઓ આમ આદમી પાર્ટીમાં લગભગ આવનાર સમયમાં જશે. પરંતુ હવે અહીંયા વાત એ સામે આવી કે જાહેર મંચ ઉપરથી તેમણે આમ આદમી પાર્ટીનું નામ લેવાનું પણ ટાળ્યું છે.સાણંદની અંદર કાર્યક્રમ હતો ગુજરાત ક્ષત્રીય ઠાકુર ન્યાય સમિતિની જાહેર સભા હતી અને આજ જાહેરાત સભાની અંદર તેમણે એવું કહી દીધું છે કે પક્ષ પછી બદલજો જે પણ સારું કામ કરે છે આપણા સમાજનો દીકરો એ કોઈપણ પક્ષ સાથે કેમ ન હોય આપણે એમને સપોર્ટ કરવાનો છે હું જાહેર મંચ ઉપરથી એવું કહું છું કે હું કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતો પરંતુ જે જગ્યા ઉપર આપણા સમાજનો દીકરો છે આપણે એમને આગળ મોકલવાનો છે આપણે એમને સપોર્ટ કરવાનો છે અને આવનાર સમયની અંદર હું પણ રાજકારણમાં જોડાવ તો નવીન વાત કોઈ જ નથી પરંતુ મારી પણ અમુક શરતો હશે તેવું પણ તેમણે કહી દીધું છે.અને એ પણ કહેવામાં આવ્યું છે કે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ મારી પહેલી શરત હશે.

આ સાથે તેમણે એવું પણ કહી દીધું છે કે હું કોઈ ખિસ્સા ભરવા માટે કે પૈસા કમાવવા માટે નથી જતો હું ફક્ત મારા સમાજ માટે મારે રાજકારણમાં જવું છે. આ ઈશારો એ તરફ ઉપર છે કે ઠાકોર સમાજની ની અંદર ઘણા બધા એવા નેતાઓ પણ છે જે ફક્ત ખાલી એવું વિચારે છે કે એમને પૈસા કમાવવા છે સમાજના નામે તેઓ રાજકારણ કરે છે પૈસા લે છે ખિસા ભરે છે અને પછી સમાજની વાત આવે એટલે સમાજ ક્યાંય પણ આગળ નથી આવતો.અને આ સાથે જ વિક્રમ ઠાકોરે એવું પણ કહી દીધું છે કે એક રહીશું તો નેક રહેશું એટલે સમાજના તમામ લોકોને કહી દીધું છે કે કોઈ પણ વાત આપણે બધા એક સાથે રહેવાનું છે.

ખેર સૌથી પહેલા એ સાંભળીએ કે તેમણે કયા પક્ષ સાથે જોડાવવાની વાત કરી છે તેમની બીજી શરત પણ કઈ છે. ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈપણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઊભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષને કરજો એટલે ઘણા લોકો મને કે તમે આધું બોલવાનું ચાલુ કર્યું છે જોડાવાના છો.હું આવડે છે જોડાય તો હારું સાચી વાત છે પણ કદાચ જોડાવાનું થશે તો હુંચો ચોક્કસપણે અહીંયાથી કહું છું આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈપણ પક્ષમાં જોડાઈશ એ શરતો હશે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા. હું બીજા નેતાની જેમ ની ઘરમાં પૈસા ખાલી એવું ની કરવાના સમાજને આપવા માટે કદાચ જોડાવણું થાય હજુ કોઈ વિચાર્યું નહી મે કદાચ જોડાવણ થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ.હા મને ખબર છે સપોર્ટ તમારો અરે 2007 થી છે.

2007 માં મારી પિક્ચર જન્મ જન્મ વખતથી મોદી સાહેબે મને એ વખત આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો. એ વખતથી કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે તો મારે ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે પિક્ચરો આગળ વધે આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે રાજકારણમાં બે હાથ જોડીને પગે લાગી મે ન એ વખતે ના પાડી હતી પણ કહ્યું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ પણ અત્યારે હું જોડાવો નથી માંગતો માટે જોડાવું પડશે.હા હા હા ભાઈ હા ટાઈમ આવે ત્યારે બધું થશે ચિંતા ના કરશો હા ના થશે એટલે જોરદાર થશે એવું તેવું હમ આયા તાને હા એટલે કયા પક્ષમાં જોડાય એ કશું નક્કી નહી કર્યું જુએ પણ આપણો સમાજને ફાયદો થાય એવું ચોક્કસ હું કરીશ અને એના માટે ભવિષ્યમાં અને એના માટે એક અમે ટ્રસ્ટ પણ બનાવ્યું છે જયસિંહભાઈ આપણા સમાજના એજ્યુકેશન માટે ખાસ એનું પણ ટૂંક સમયમાં અમે લોકો બહુ મોટાપાએ એનું ઓપનિંગ કરવાના છીએ અને આપણો સમાજ આખું ભેગું કરવાના છીએ એ પણ ટૂંકજ સમયમાં અમે એનું આયોજન કરવાના છીએ.હવે વિક્રમ ઠાકોરે વાત કરી દીધી છે કે આપણા સમાજને ફાયદો થશે તેવું હું કામ કરવા માંગું છું એટલે ક્યાંક ચોક્કસ વાત તો એ સામે આવી જ છે કે એમને હવે રાજકારણમાં આવવું છે અને હવે એમને રાજકારણના પડદે ચમકવું પણ છે. પણ ખેર જોવાનું છે કે તે અત્યારે કયા પક્ષ સાથે જોડાય છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે. બીજી તરફ જ્યારે આ જાહેર સભા હતી ત્યારે એમણે પોતાના સમાજને શું ઈશારો કર્યો છે પોતાના સમાજને શું સમજાવ્યું છે તે પણ સાંભળીએ.

સ્કૂલો ગામડાઓમાં ખાસ બધી તૂટી ગઈ છે એના કારણે આપણું સમાજના જે ગામડાઓમાં રહેતા જે દીકરા દીકરી હોય એ ભણી શકતા નથી કેમ કે પ્રાઇવેટ સ્કૂલોમાં તમને ખબર છે કેટલી ફી હોય છે બહુ મોજમાં મોગી ફી હોય છે જે આપણો સમાજ 50% હું તો એ મેથ કહું છું એનાથી પણ વધારે ગરીબ છે તો એ લોકો એમના દીકરા દીકરીને ભણાવી શકતા નથી. પણ છતાય આપણે આગળ વધુ હોય બીજા સમાજોની સાથે ખભે ખભો મિલાવીને ચાલવું હોય તો આપણે ભણવું પડશે મિત્રો.ખાસ અમારા યુવાનોને અને બાળકોને特别 અને વડીલોને કહું છું કે તમે ના ભણ્યા પણ તમારા દીકરા દીકરાને ચોક્કસ ભણાવજો કારણ કે આપણા દીકરા દીકરી ભણશે તો જ બીજા સમાજની સાથે ખભી ખબરું મિલાવીને ચાલશે. એના માટે મે તો વર્ષો પહેલા ગીત બનાવેલું હતું જાગો જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો. કેટલા વર્ષ થયા ખબર છે તમને. હું કદાચ મારા ખ્યાલથી મેં ગાવાનું ચાલુ કર્યું છે 2006 માં મારી પહેલી પિક્ચર આવી હતી એના પહેલાનું હું ગાવાનું ચાલુ કર્યું એ વખત શરૂ શરૂઆતમાં મેં આ ગીત બનાવ્યું તું કેટલા વર્ષો થઈ જાય છતાય હજી પણ ગાવું પડે છે બોલો હજાય હજી ગાવું પડે.હજી પણ ગાવું પડે છે એ સારી વાત નહી એમ કહું છું હું ખુશ થવાની વાત નહી. આ હજી ગાવું પડે છે હજુ સુધરો એવું કહેવું પડે એ સારી વાત કહેવાય આપણા સમાજ માટે ના કહેવાય ને. તો આગળના સમયમાં આવા ગીતો ના ગાવા પડે અમારે એટલા માટે તમારે ભણવું પડશે તમારે એક થઈને રહેવું પડશે કેમ કે આપણે ગઈએ છીએ રજવાડી છીએ અમે મોનભેર રહીએ બરાબર.અમે એક પ્રોગ્રામ હતો હું ઘણી જગ્યાએ કહું છું તો બે ચાર જણા આયા મારો પ્રોગ્રામ ચાલુ હતો મને કે એ ભાઈ રજવારી છે અમે મોન રમે. કીધું ઓમ ઓમ ગવાશે ઓમ મોનભે રેવા છે ને આપણાથી હ એના માટે પહેલા તું દારૂ છોડ દારૂ પીવાનું બંધ કર ભાઈ. તારા દીકરા દીકરીને ભણાય તને જોઈને તારો દીકરોએ રવાડી ચડશે સાચી વાત ને. પાછા ભાઈ ઘેર પીને જાય એટલે ઘણી બૈરા ઉપર જ કરી બધા એ ખાવાનું નાયક કામ કર પ્રેમ કર.બૈરું પૈસો કે ઊભો રે આપું છું તને ખાવાનું છોકરો મારવા જાય એટલે એ અડવાનું નહિ એ કે ચમ હું દારું પીછું બરાબર પણ તું આ પરીક્યો ની ખાધી ની ખાલી તું પરીકયો એટલે તેરી બીજું કે મેરી બીજું પેલો ચોકું મૂકી દે બાજુ. એટલે આવું થાય છે એટલે બેનોને કહું છું કે આવા બધા વ્યસનો શેકણી હતી તો બરાબર હતું. આમાં ખાસું વધી મસાલા બસાલા તમે જુઓ તો આ મોઢામાં ભર્યા હોય પડીયો खातો હોય લાલચોર બોથ હોય તમે જોવો.એટલે વિનંતી કરું છું જો હું તમને એટલા માટે કહી શકું કે હું તમારો દીકરો છું ને મારો હક બને છે કે મારો સમાજ આ બધા વ્યસનોથી દૂર રહે. અને મારું કીધું મારા દરેક મારા ચાહકો મારા યુવાન મિત્રો કે ભાઈ વિક્રમ ઠાકોર કે છે એટલે આપણે માનવું પડશે મારા આશિકો છે જેમ હું કહું જેમ હું કરું એમ કરે છે. એટલે હું તારું વારા ગીતે નહી ગાતો ખબર છેને તમને તો ક હું ચાલુ કરું.વિક્રમ ઠાકોરે સ્પષ્ટ પોતાના સમાજને સંદેશ આપી દીધો છે કે જો આપણો સમાજ એક નહીં થાય તો પછી કશું જ નહીં થાય આપણે બધા એક થવાની જરૂર છે આપણા જેટલા પણ જૂના રીતિ રિવાજો છે તે પણ ક્યાંક આપણે નેવે મૂકવાના છે કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે કે દારૂનું દૂષણ છે આપણા સમાજમાં વધી રહ્યું છે તેમને પણ આપણે ઓછું કરવાનું છે સાવ બંધ કરવાનું છે કેમ કે એમનાથી આપણા દીકરા દીકરીઓ ઉપર અસર થાય છે.ખેર વિક્રમ ઠાકોરે જે પોતાના સમાજને વાત કરી અને ક્યાંક રાજકારણમાં આવવાનો ઈશારો પણ કરી દીધો છે તમને શું લાગે છે વિક્રમ ઠાકોર કયા પક્ષ સાથે જોડાઈ શકે છે એમને કયા પક્ષમાં જવું જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર.

  • Related Posts

    પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ

    WhatsApp Group Join Now પોરબંદર–જામનગર માર્ગ પર આવેલો મુખ્ય પુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં હોવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થતા વાહન વ્યવહાર પર ગંભીર …

    Read more

    ગુજરાત પર કુદરતી આફત? માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

    WhatsApp Group Join Now ગુજરાતમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વખત …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ

    • By Mehul
    • January 20, 2026
    • 4 views
    સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ

    આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

    • By Mehul
    • January 20, 2026
    • 4 views
    આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

    અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા

    • By Mehul
    • January 20, 2026
    • 4 views
    અમદાવાદના માર્ગો પર પ્રદૂષણનો ખતરો : તંત્રની નજર સામે જ ‘સ્વચ્છતા’ના લીરેલીરા

    અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ

    • By Mehul
    • January 20, 2026
    • 5 views
    અમદાવાદના વટવા લેક વિસ્તારમાં AMCની મેગા કાર્યવાહી: 420 રહેણાક મકાનોનું જમીનદોસ્તીકરણ

    અમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયા

    • By Mehul
    • January 20, 2026
    • 4 views
    અમદાવાદમાં ટાઇલ્સ પાઉડરનાં નામે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, 3 શખ્સ પકડાયા

    પોરબંદર–જામનગર રસ્તાનો પુલ બંધ: સ્થાનીક લોકોએ જાતે જ બનાવ્યો નાનો પુલ

    • By Mehul
    • January 16, 2026
    • 4 views