સુરતમાં કીર્તિ પટેલની વિરુદ્ધમાં વધુ એક એફઆઈઆર નોંધાઈ છે અલ્પેશ ડોંડા નામના વ્યાપારીએ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલની સામે આ વખતે મારામારી હત્યાનો પ્રયાસ અને ખંડડી જેવા ગુનાઓ માટે ફરિયાદ નોધાવી છે. અલ્પેશ ટોંડાએ ફરિયાદમાં લખાવ્યું છે કે કીર્તિ પટેલે તેમને ફોન કરીને આ ધમકીઓ આપી છે. તો આજે આપણે આ વીડિયોમાં એ પણ જાણીશું કે કીર્તિ પટેલ ભૂતકાળમાં કયા વિવાદમાં ફસાયેલા છે. નમસ્કાર જમાવટ સાથે પ્રસિદ્ધ ઇન્ટરનેટ પર્સનાલિટી કીર્તિ પટેલની વિરુદ્ધમાં દસમની એફઆર નોઈ છે.

હાલમાં તેઓ પાસા હેટર જોમાં બંધ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કબજીના વ્યાપારી અલ્પેશ ડોંડાએ આ ફરિયાદ નોંધાવી કીર્તિ પટેલ પર આરોપ છે કે તેમણે વ્યાપારીને ફોન પર ધમકીઓ આપી હતી શું હતી આખી ઘટના તો વ્યાપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાયા છે તેમાં અન્ય બે વ્યક્તિઓ કીર્તિ પટેલ વિશે હેલ્પ બોલી રહ્યા છે લાઈવ દરમિયાન અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ વિરુદ્ધ કોઈ પણ શબ્દ બોલ્યા નથી અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા આ બાબતની ની જાણ થતા કીર્તિ પટેલે તેની Instagram આઈડી પરથી પર કોલ કર્યો હતો અને આ કોલમાં કીર્તિ પટેલે અભદ્ર પાછા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સામે હવે આ દ્રશ્યો વાત કરીએ કે કીર્તિ પટેલ પર ભૂતકાળમાં કઈ કઈ ફરિયાદો થયેલી.
સૌપ્રથમ વાત કરીએ તો માણસા પોલીસ સ્ટેશનમાં 2019 માં અમરેલીમાં ધારાસીનો કેસ દાખલ થયો આ પછી 2020 ના વર્ષમાં સુરતના પુણામાં હત્યાના પ્રયાસનો કેસ દાખલ થયેલો છે અને આ પછી તે જ વર્ષ 2020 માં કામરેજમાં ધાગ ધમકીનો કેસ દાખલ થયેલો છે. 2021 માં પાટણમાં મારામારીનો કેસ દાખલ થઈેલો છે. 2022 માં જૂનાગઢના મહેસાણમાં રાયોટિંગનો કેસ થયેલો છે. 2022 અને 2023 માં અમદાવાદના વિસ્તરાપુરમાં ખંડણી મદદનક્ષી અને મારામારીનો કેસ 2023 માં બુલડની સામે એમણે મદદનક્ષી અને ખંડણીનો કેસ એ એમની દાખલ છે આમ યુટ્યુબર કીર્તિ પટેલ પર કેસોની વણજાર છે.
વાત કરીએ કીર્તિ પટેલની તો કીર્તિ પટેલના વાઘેલા ગામના પટેલ પર્વતમાં આવેલા કુશલ દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે. યુબર કીર્તિ પટેલ ભૂલ ફેશન ડિઝાઇનર છે તેમણે ફેશન ડિઝાઇનરનો ટોર્સ ત્યારબાદ તેમણે કોમેડી બનાવી YouTube અનેટikટોક માં તેમણે ભૂતકાળમાં નિતિન જાની એટલે કે ખજૂરભાઈ કાજલ મહેરિયા દેવાયત ખવડા ગઢવી સાગર પટેલ પદ્મિની બાવાળા રાજદીપસિંહ હબડા સહિતના ગુજરાતના જાણીતા ચહેરાઓ અને કાજલ 17 જૂન 2025 ના રોજ ખંડડીના આરોપસ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલ અગાઉ પણ બે વાર ધરપક થઈ ચૂકી અને દવા ખાઈ ચૂક્યા છે. જો કે ત્યારે તે સરળતાથી આવી ગયા હતા પરંતુ હવે થઈ છે હાલમાં દેશમાં છે અને હવે એક મહિનામાં એક કરી હતી બંનેની અરજી કોર્ટ દ્વારા તો કીર્તિ પટેલને લઈને આપું શું માનું છે એમની પાસે 10ની અપણ જો તમને YouTube પર જો સબસ્ક્રાઇબ કરો જો તમને Instagram અને ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગયું છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર હ.