ગુજરાતમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત
આગામી સાત દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. દરિયા કાંઠાના વિસ્તારમાં પણ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકા છે. 15 થી 20 kmની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. રાજકોટમાં 42.9ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 42.2ડિગ્રી અને ગાંધીનગરમાં 39.6ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 41.7ડિગ્રી તાપમાન નોંધાયું. અધિકતમ તાપમાન કા સ્થિતિ રહેગા હપ્તા મે સાત દિન મે કોઈ બડા બદલાવ નહિ રહેગા અધિકતમ તાપમાનમે કોસ્ટલ ક્ષેત્રમે અભી જો પવન કા દિશા રહેગા દક્ષિણ પશ્ચિમ સે પવન ચલને કા સ્થિતિ રહેગા સ્ટીપ પ્રેશર ગ્રેડીયન્ટ કે કારણ પવન કા જો સ્પીડ રહેગા 15 સે 20 નોટ ગાસ્ટિંગ ટુ 25 નોટ હોને કા સંભાવના રહેગા સબસે જ્યાદા તાપમાન રેકોર્ડ હુવા હે રાજકોટ મે 42.9 ગ્રી સેન્ટિગ્રેડ અહમદાબાદ મે રેકોર્ડ હુવા હે 40.2 ગ્રી સેન્ટિગ્રેડ ગાંધીનગરમે રેકોર્ડ હોય 39.6 ડિગ્રી સેન્ટિગ્રેડ અમરેલીમે રેકોર્ડ હોય 41.7°.
ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે બે થી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસુ વાયુવેગે વધી છે ચોમાસાની અરબ સાગરની શાખા કેરલમ થઈને છેક કર્ણાટક પહોંચી ચોમાસુ અને ગોવા મહારાષ્ટ્રના દરવાજે બસ હવે ટકોરા મારી દેહું છે ચમાસુ હાલ ગુજરાતથી અંદાજે 850 કિમીટર જેટલું દૂર છે હવામાન વિભાગ અનુમાન જે સામે આવ્યું છે તેમનું તેને લઈને ચમાસાને આગળ વધવા માટે આગામી બે થી ત્રણ દિવસ અત્યંત અનુકૂળ સ્થિત છે આ બે ત્રણ દિવસમાં ચમાસુ આગળ વધીને નમાત્ર ગોવા પરંતુ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પહોંચવાની સંભાવના છે મતલબ કે આગામી બે થી ત્રણ દિવસમાં ચમાસુ અંદાજે 400 કિલોમીટર જેટલું અંતર કાપીને ગુજરાતની નજીક પહોંચી શકે છે.
ગુજરાત પોલીસના વહીવટી માળખામાં મોટો ફેરફાર
ગુજરાત પોલીસના વહીવટી માળખામાં મોટો ફેરફાર રાજ્ય સરકારે બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ રચવાનો નિર્ણય કર્યો છે. નવી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર રહેશે. નવી રેન્જમાં બનાસકાંઠા પાટણ, વાવ થરાદ જિલ્લાનો સમાવેશ. તો હાલની બોર્ડર રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ થશે. પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા વિશાળ ભૌગોલિક વિસ્તાર અને કાયદો વ્યવસ્થાની દેખરેખ સરળ બનાવવા માટે નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવા રેન્જ પુનર્ગઠનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વાવથરાદમાં અકસ્માત
વાવથરાદના ઢીમાં થરાદ રોડ ઉપર અકસ્માત સર્જાયો. એસટી બસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. એસટી બસનો ચાલક નશામાં અને રોંગ સાઈડમાં આવતો હોવાનો આક્ષેપ છે. જ્યાં સુધી ડ્રાઇવર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા પરિવારની ચીમકી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મારા પોતાના ભાભી છે અને એ પાછળથી બાઈક લઈને આવતા હતા ને પાછળથી બસ વાળા ભઈએ સોડી બસ બરોબર અને પીધેલી હાલતમાં જોવા મળેલા છે બસ ક્યાંથી ક્યાં જતી ને તમે ક્યાં જતા તા સાહેબ બસ ઢીમા બાજુથી આવતી તી અને થરાદ બાજુ જતી તી અને અમે ચોથા નસડાથી આવતા હતા અને મુરેઠા બાજુ જતા હતા.