રાધા રાનીના ૨૮ નામ કયા છે, જેનો જાપ કરનાર ભક્તો પર વરસે છે શ્રીકૃષ્ણની અસીમ કૃપા

WhatsApp Group Join Now

Radha Ashtami 2025: 31 ઓગસ્ટ અને રવિવારે ધામધૂમથી રાધાઅષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે રાધાજીનું અવતરણ થયું હતું. રાધા અષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી ઉજવાય છે. માન્યતા છે કે રાધાજીની પૂજા વિના કૃષ્ણજી પ્રાર્થના સ્વીકાર કરતા નથી. જે રીતે કૃષ્ણ ભગવાનના અનેક નામ છે તે રીતે રાધાજીના પણ અનેક નામ છે. તેમાંથી 28 નામ દિવ્ય છે. 

રાધા રાનીના 28 દિવ્ય નામ

રાધા, રાસેશ્વરી, રમ્યા, કૃષ્ણ મત્રાધિદેવતા, સર્વાદ્યા, સર્વવન્દ્યા, વૃન્દાવન વિહારિણી, વૃન્દા રાધા, રમા, અશેષ ગોપી મંડલ પૂજિતા, સત્યા, સત્યપરા, સત્યભામા, શ્રી કૃષ્ણ વલ્લભા, વૃષ ભાનુ સુતા, ગોપી, મૂલ પ્રકૃતિ, ઈશ્વરી, ગાન્ધર્વા, રાધિકા, રુકમણી, પરમેશ્વરી, પરાત્પરતરા, પૂર્ણા, પૂર્ણચંદ્રવિમાનના, ભુક્તિ-મુક્તિપ્રદા, ભવવ્યાધિ-વિનાશિની. 

  • Related Posts

    Surat: SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, 50 લાખની લૂંટથી હડકંપ

    WhatsApp Group Join Now ડાયમંડ સિટી સુરતમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભો કરે તેવી ગંભીર ઘટના સામે આવી છે. શહેરની State Bank of India ની એક શાખામાં …

    Read more

    ભાજપના નેતા અમિતસિંહને મતદાન પૂર્વે બદનામ કરવાની સાથે બ્લેકમેલ કરવાની ફોજદારી ઘટના સામે આવી.

    WhatsApp Group Join Now લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં ભાજપના ચર્ચિત નેતા અમિતસિંહ રાજપૂતને લઈને સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો અને ત્યારબાદ પૈસા માંગીને બ્લેકમેલ કરવાનો કેસ સામે આવ્યો છે. ફેસબુક પર અભદ્ર …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, 50 લાખની લૂંટથી હડકંપ

    • By Mehul
    • April 27, 2026
    • 8 views
    Surat: SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, 50 લાખની લૂંટથી હડકંપ

    ભાજપના નેતા અમિતસિંહને મતદાન પૂર્વે બદનામ કરવાની સાથે બ્લેકમેલ કરવાની ફોજદારી ઘટના સામે આવી.

    • By Mehul
    • April 27, 2026
    • 7 views
    ભાજપના નેતા અમિતસિંહને મતદાન પૂર્વે બદનામ કરવાની સાથે બ્લેકમેલ કરવાની ફોજદારી ઘટના સામે આવી.

    ગુજરાત 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના 2026-27: સંપૂર્ણ માહિતી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ

    • By Mehul
    • April 27, 2026
    • 10 views
    ગુજરાત 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના 2026-27: સંપૂર્ણ માહિતી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ

    સાયકલ સહાય યોજના 2026 | 1500 રૂપિયા સબસીડી મેળવવા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    • By Mehul
    • April 27, 2026
    • 15 views
    સાયકલ સહાય યોજના 2026 | 1500 રૂપિયા સબસીડી મેળવવા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

    આ ઉપાય અપનાવો કોંગ્રેસ ઘાસ ઊગશે જ નહીં |કોંગ્રેસ ઘાસનો ઈલાજ 100% 😱

    • By Mehul
    • April 27, 2026
    • 11 views
    આ ઉપાય અપનાવો કોંગ્રેસ ઘાસ ઊગશે જ નહીં |કોંગ્રેસ ઘાસનો ઈલાજ 100% 😱

    GSSSB CCE Recruitment 2026: Junior Clerk & Group A/B Posts | જુનિયર ક્લાર્ક – ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ ભરતી 2026 

    • By Mehul
    • April 25, 2026
    • 17 views
    GSSSB CCE Recruitment 2026: Junior Clerk & Group A/B Posts | જુનિયર ક્લાર્ક – ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ ભરતી 2026