પાનેલી ના લાભુબેન અનોખી ગિફ્ટ્સ અને એમ્બ્રોડરી ડિઝાઇનથી ગામનું નામ રોશન કરી રહયા છે”
કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના અને હાલ જામનગરમાં રહેતા લાભુબેન કરમુર પોતાની અદભુત હસ્તકલાકૃતિથી આત્મનિર્ભર બન્યા છે. તેઓ ભરતકામ દ્વારા ટ્રેડિશનલ લગ્ન ગિફ્ટ, કસ્ટમ લગ્ન કેલેન્ડર, યાદગાર દિવસોની સ્પેશિયલ ક્રિએશન અને નામવાળા ટી-શર્ટ્સ જેવા આકર્ષક પર્સનલાઇઝ્ડ ગિફ્ટ્સ બનાવી રહ્યા છે.
જો તમે પણ કંઈક ખાસ ગિફ્ટ બનાવવા માંગતા હો, તો સંપર્ક કરો: 9265013857