શેરડીમાંથી બન્યો પ્લાસ્ટિકનો વિકલ્પ, ખાતર બની જાય એવા બાયોપોલિમર્સનું મેન્યુફેક્ચરિંગ

પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણ વચ્ચે રાજકોટમાં એક નવી પહેલ સામે આવી છે અહીં સેવડીમાંથી તૈયાર થયેલા બાયો પોલીમર્સના દાણામાંથી ગ્લાસ ચમચી પ્લેટ પેકેજિંગ સહિતની અનેક વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય પ્લાસ્ટિક જેવી જ મજબૂતા આઈ ધરાવતા આ બાયો પોલીમર્સની ખાસિયત છે એ કે ઉપયોગ બાદ તે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે અને યોગ્ય પરિસ્થિતિમાં જમીનમાં કમ્પોસ્ટ થઈ શકે તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ હું રુચિ ધુમરાણીયા મારી ફોર્મ છે ગીર ગ્રીન એન્ટરપ્રાઇઝ જે રાજકોટમાં આવેલી છે અને ઇન્ડિયામાં પહેલીવાર આપણે કોન્સેપ્ટ લાવી રહ્યા છે

બાયોપોલીમર્સનો જે બલરામપુર ચીની મિલ્સ છે જે ઇન્ડિયાની સૌથી જૂની સુગર મિલ છે એ અત્યારે બાયોયુગ કરીને બાયોપોલીમર્સ બનાવે છે જેમ કે પ્લાસ્ટિકનો દાણો હોય છે એવી જ રીતે શેડીના રસમાંથી પણ બાયોપોલીમર્સ બની શકે છે જે 100% કમ્પોસ્ટેબલ થઈ શકે છે એવી જ રીતે આ બોટલ જે છે એ તમને દેખાવામાં પ્લાસ્ટિક જેવી લાગશે પણ પ્લાસ્ટિક નથી તમે જો આને ફેંકી દેશો પાણી પીધા પછી તો એ છ મહિનાથી લઈને બે વર્ષની અંદર ઓલમોસ્ટ ડીગ્રેડ થઈ જશે આના ફોસિલ રહેશે નહી જમીનમાં કોઈ જગ્યાએ એ ખાતરનું સ્વરૂપ લઈ લેશે એક્ચુલી શેરડીના રસમાંથી કેવું હોય છે કે ચાર કમ્પાઉન્ડ છૂટા પડતા હોય છે જનરલી એક પહેલું જે શેરડીનો રસ નીકળે ને એમાંથી પહેલું જે નીકળે છે એ ઇથેનોલ છૂટું પડે છે જે પેટ્રોલ સાથે મિક્સ થાય છે બીજું છે એ છે રો સુગર જેને આપણે ગોળ કહી શકીએ અને એમાંથી ફાઇન સુગર બને જે આપણે ખાદ્ય ખોરાકમાં ઉપયોગ લઈ શકીએ ત્રીજું છે અત્યાર સુધીમાંપીએલએ વેસ્ટ જાતું હતું એ આપીએ કહી શકાય એનું ફર્મેન્ટેશન કરે છે

સલ્ફ્યુરિક પ્રોસીજર સાથે અને ચોથું હોય છે એ બગાસ હોય છે જેપીએલએ કહી શકાય એનો આ દાણો બને છે દાણામાંથી તમે જોઈ શકો છો કે આ બધી અલગ અલગ પ્રોડક્ટ બની શકે [નસકોરા બોલાવે છે] છે જેમ કે બોટલ છે તો બોટલ એક નથી બોટલની સાથે સ્પૂન છે આ સ્પૂન છે પછી આ ગ્લાસ આવી કેટલી આઈટમો તમે આમાં બનાવી શકો જેટલી પ્લાસ્ટિકમાં બની શકે છે એટલી બધી પ્રોડક્ટસ બાયોપોલીમર્સમાં બની શકે છે. એ જેમ તમે પોલીએસ્ટર યાન જોયું હશે જેમ કે મોટી કંપની બનાવે છેલાયન્સને એમ એવી રીતે જ આના યાન છૂટા પડે છે અને યાનમાંથી જ આ કાપડ બનાવવામાં આવે છે. હા અત્યારે સુધી છે ને આપણે ભારતના બંધારણમાં કેવું હતું કે અત્યારે કોઈ કંપની નહોતી. જ્યારે ફોરેનમાં ઘણા ટાઈમથી ચાલે છે આ કોન્સેપ્ટ હવે લોકો જાગૃત થાય છે અને અમારો એક પ્રયાસ છે પર્યાવરણ બચાવવાનો એને રિલેટેડ અમે આ ચાલુ કર્યું છે પ્રોડક્ટ બનાવવાનું અને રાજકોટમાં એટલે આપણે લઈ આવ્યા છીએ કે રાજકોટમાં જ મેન્યુફેક્ચરિંગ થાય છે એટલા માટે થઈને આપણે સ્ટાર્ટિંગ રાજકોટથી કરેલું છે પછી જૂનાગઢ છે સોમનાથ છે પાવાગઢ છે અંબાજી છે બરડા ડુંગર છે ત્યાં પણ અમારા પ્રયાસ ચાલુ છે હા ઉપયોગ થઈ શકે હાબધી બધી પ્રોડક્ટસ આમાં ડિસ્પ્લેમાં આપણે બધી પ્રોડક્ટસ આપેલી છે અને માર્કેટમાં અવેલેબલ પણ છે પ્લાસ્ટિકની કમ્પેરિઝનમાં જોઈએ ને તો થોડુંક વધારે છે જેમ કે 25 થી 30 ટા નો ભાવ વધારે છે આ 20 રૂપિયામાં તમને 20એક ગ્લાસ જેવું મળી રહે જેમ કે આ પાણીની બોટલ છે તો એ જનરલ બોટલ તમને 20 રૂપિયાની મળતી હોય આ તમને 30 રૂપિયામાં મળી શકે માર્કેટની અંદર

Leave a Comment