મગફળીમાં ૨૦-૪૫ દિવસે ભૂલ ન કરતા, જાણો ઉત્પાદન વધારવાની ચાવી

મગફળી આપણા માટે ખૂબ અગત્યનો ખૂબ મહત્વનો તેલીબિયા વર્ગનો પાક છે. ઘણા વિસ્તારની અંદર મગફળી ખૂબ સારો વાવેતર થઈ ગયું છે અને ઘણા વિસ્તાર એવો છે કે જેમાં ખેડૂત મિત્રો અત્યારે જે કાગાડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યાં મગફળીનું વાવેતર થવાની શક્યતાઓ ઘણી બધી ઘટી રહી છે.

મગફળીની વર્તમાન કન્ડિશન અને માવજત

મિત્રો, આ મગફળી આપણા માટે ખૂબ અગત્યની છે. ત્યારે મગફળીના અત્યારની કન્ડિશન એટલે કે મગફળીનો પાક 25 થી લઈને 45 દિવસ સુધીનો થયો હોય, એટલે કે મગફળી આપણા મોટા ભાગના ખેડૂત મિત્રોને ત્યાં મહિનાથી લઈ સવા થી દોઢ મહિના સુધીની થઈ હોય, તો આ મગફળી વિશે વિશેષ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા. ખાસ કરીને આજે વાત કરવી છે કે જે સવા મહિનાથી લઈને દોઢ મહિના સુધીની જે મગફળીઓ થઈ છે આપણા ખેડૂત મિત્રોને વાવણી પછીની અથવા આગોતરા વાવેતરની, તો એવી મગફળીની કેવી માવઝત કરવી જોઈએ, જેથી કરીને આપણી મગફળીમાં ખૂબ સારું ઉત્પાદન આપણે વિશેષ વિઘે જેટલું ઉત્પાદન લઈ એના કરતાં પ્લસ 2 મણ વધારે લઈ શકીએ. એ વાત આજના વીડિયોની અંદર કરવાની છે.

દોસ્તો, ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારે ટેલિફોનિક જે ચર્ચાઓ થાય છે, એ ટેલિફોનિક ચર્ચાઓ મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોના ઘણા પ્રશ્નો છે. ઘણાનો પ્રશ્ન એવો છે કે મગફળીની વૃદ્ધિ અને વિકાસ ઓછો છે, તો હવે મગફળી માટે શું કરવું જોઈએ? તમે પાછળના બેકગ્રાઉન્ડ વિડીયોની અંદર જોશો, તો આ મગફળી મિત્રો અત્યારે લગભગ 55 થી 60 દિવસ સુધીની મગફળી થયેલી છે. આ મગફળીની અંદર શરૂઆતની અવસ્થામાં એક મહિના સુધી વરસાદ ખેંચાવાના કારણે, કારણ કે આપણે આગોતરું વાવેતર કરેલું હતું ને, વરસાદ ખેચાવાના કારણે મગફળીમાં ખેંચ લાગી ગયો, પડી ગયો છે. આ સ્ટ્રેસ પડી જવાના કારણે મગફળીનો પૂરતો વિકાસ ન થયો, એટલે ઓછી વૃદ્ધિ અને વિકાસ ઓછો થયો. ત્યારે આવી મગફળીમાં કેવી માવજત કરવી જોઈએ?

ઓછી વૃદ્ધિ અને વિકાસ માટે વોટર સોલ્યુબલ ખાતર

હવે મગફળીનો વૃદ્ધિ વિકાસ ઓછો થવાના ઘણા બધા કારણો. જમીન પણ કડક હોય તો પણ વૃદ્ધિ વિકાસ બરાબર થતો નથી. તો દોસ્તો, ઓછો વૃદ્ધિ અને વિકાસ હોય એવા ખેડૂત મિત્રોએ, જેની મગફળી અત્યારે 25 થી લઈને 45 દિવસના સમયગાળાની કે મહિનાથી લઈને દોઢ મહિના સુધીની હોય, એવા ખેડૂત મિત્રોએ વોટર સોલ્યુબલ ખાતરનો અત્યારનો ટ્રેન્ડ છે ને, વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓછી વૃદ્ધિ હોય ત્યારે કેવું વાપરવું જોઈએ? આપણી મગફળી જો અગર 45 દિવસની આસપાસ પહોંચી હોય, 35 દિવસની આસપાસ પહોંચી હોય, તો તમારે બજારની અંદર 12 610 જે બજારમાં ઘણી બધી કંપનીઓનો સારો ગ્રેડ આવે છે, બરાબર એ 100ગરામ એક પંપની અંદર નાખી અને છટકાવ કરવાનો છે. 100 g આની સાથે તમે શું લઈ શકો તો કે ભાઈ, સારા સારામાં સારું ટોનિક. ટોનિક કોને કહી શકાય જે આપણી વૃદ્ધિનો વિકાસ વધારે, સોળનો વિકાસ વધારે, સોળની વૃદ્ધિ વધારે. આવા ટોનિક એની અંદર સારામાં સારું બજારની અંદર રેપીડો આવે છે. રેપીડો તમને એની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ હોય છે. એની અંદર સીવીડ એક્સટ્રેક્ટ, દરિયાઈ સેવાળ કે જે વેપરાઈઝેશન ટેકનોલોજીથી બનેલો હોય, બરાબર એની અંદર કુદરતી કાર્બન હોય. આવું રેપીડો કે જે બજારની અંદર લિક્વિડ ફોર્મની અંદર આવે છે, પમ્પે 40 40 ml સાથે 12 610 ને આની એકવાર રોનક જોઈ લેજો. ખૂબ સારી મગફળીનો વૃદ્ધિ અને વિકાસ થઈ જશે.

દોસ્તો, તો 40 ml રેપીડો અને 12 610 નો ઉપયોગ કરવો જોઈએ, તો તમને ખૂબ સારા પરિણામ મળશે. માત્ર આ એક વસ્તુ એવી નથી કે જે વૃદ્ધિ અને વિકાસ વધારે, માત્ર વેજીટેટિવ ગ્રોથ નથી વધારતું, પણ સાથે સાથે ફૂલ અવસ્થા, રિપ્રોડક્તિવ ગ્રોથ સાથે સુયાનો વિકાસ કેમ ઝડપી થાય, એવું કામ આ વસ્તુ કરતી હોય. ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ.

બીજું, ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો એવો હતો કે વૃદ્ધિ અને વિકાસ વધી ગયો છે, તો અમારે વલ ઘટાડવા માટે. ઘણા એવો પ્રશ્ન કેતા વલ વધી ગઈ. આ વલ ઘટાડવા માટે, વૃદ્ધિ અને વિકાસ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો 45 દિવસની કાશી મગફળીમાં કોઈપણ પ્રકારનું કેમિકલ એવું કે જે વૃદ્ધિ ઘટાડતું હોય, પેક્લોબ્યુટાઝોલના નામે બજારમાં ઘણા બધા પદાર્થો આવતા હોય, તો એનો ઉપયોગ કરવો અત્યારે ન કરવો જોઈએ. એની ખાસ તમારે કાળજી રાખવી જોઈએ. તો ફરીથી આપણે આવું વોટર સોલ્યુબલની અંદર કયું તો કે 0 52 34. આ હું કરશે તો કે તમારું નાઇટ્રોજન ઝીરો હોવાના કારણે છોડને વાનસ્પતિક વૃદ્ધિમાંથી રિપ્રોડક્તિવૃદ્ધિ તરફ લઈ જશે. એની સાથે તમારે આ 100ગરામ નાખવાનું છે 052 34 100ગરામ. એની સાથે તમારે બજારની અંદર બોરોન આવે છે, એ બોરોન પાવડરનો ઉપયોગ કરવાનો. સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું ખરીદવાનું એ તમારે વાપરવાનું છે 20ગ્રામ. કેટલું 20ગ્રામ થી વધી ન જાય, એનું ખાસ ધ્યાન રાખજો. નહિતર ગયા વર્ષે ખેડૂતના બધા બધા પાંદડા ભળી ગયા હતા, બધા પાંદડા ખરી ગયા તા અને એક ભાઈએ તો ઝીરું વાળી દીધું. એની સાથે તમારે ફરીથી પાછું આને લઈ લેવાનું છે રેપીડ લો, કારણ કે આ કામની વસ્તુ છે. આ 40મિલી એક પંપની અંદર નાખીને છટકાવ કરશો, ખૂબ સારા પરિણામ મળે છે. આ વૃદ્ધિ ઘટાડવા માટે કામ કરશે, વૃદ્ધિ વિકાસ કરવા માટે પણ કામ કરશે, કારણ કે આ સુયાને પ્રમોટ કરે. કોને આ કોને કરે તો કે ફૂલ અવસ્થાને પ્રમોટ કરે, કોને પ્રમોટ કરે સુયાને પ્રમોટ કરે, કારણ કે ખૂબ સારી ટેકનોલોજી બનેલું છે.

બીજી વાત કે પિયતની જરૂરિયાત. ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે પ્રશ્ન પૂછતા હોય કે પિયત આપવું પડે કે નહી? દોસ્તો, ફૂલ અવસ્થા અને સુયા અવસ્થાએ પિયત આપવું ખૂબ અગત્યનું છે. આ સમયે પિયત ખેંચાઈ જાય તો તમને પરિણામ મળતા નથી. જે ધારા પરિણામ છે એ નહીં મળે, તો તમારી મગફળીમાં પછી બબે દોડવા પાંચ પાંચ દોડવા થઈ જાય અને આપણને રિઝલ્ટ ન મળે. એટલે પિયતની સુવિધા હોય તો પિયત આપી દેવું ખૂબ અગત્યનું છે.

ઘણા બધાને એક મોટો અત્યારનો પ્રશ્ન છે કે મગફળી પેળી પરી રહી છે, મગફ મગફળી પીળી પડી રહી છે. પીળી તમે જે બાજુમાં ફોટોગ્રાફ દેખાડી રહ્યો છો એ પ્રમાણે, એક જ ખેતરના બે ભાગમાંથી એક ભાગમાં મગફળી ખૂબ સારી એવી વિકસિત છે અને બીજા ભાગની અંદર મગફળી પીળી પડી રહી છે. એની પાછળના ઘણા બધા કારણો હોય કે જ્યાંથી પોષક તત્વોનું ખેસાણ સૌથી વધારે થતું હોય. દોસ્તો, તો આવી પીળી મગફળીના સારા વિકાસ માટે તમને એક અહીંયા નંબર આપું છું. એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કે ત્યાંથી માહિતી મળશે. ઉપરાંત તમને એવું થશે કે રેપીડો, રેપીડો માટે પણ અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. દોસ્તો, સમય મર્યાદાની અંદર એક રિંગની મર્યાદાની અંદર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરજો. એટલે પીળી મગફળીને ઘટાડવા માટે તમારે પહેલું જોવાનું છે કે એ આમાં જોઈ શકો છો કે પ્રમાણે એમાં બેક્ટેરિયા નથી, મતલબ મૂળ ગંડિકા નથી. રાઈઝોબીયમની જે ગાંઠો થવી જોઈએ, રાઈઝોબીયમની ગાંઠો નથી. રાઈઝોબીયમની ગાંઠો ન હોવાના કારણે મગફળીનો પૂરતો વિકાસ ન થાય. નીચેના પાંદડા પીળા પડતા હોય તો તમારે લિક્વિડ ખાતર બજારની અંદર જે આવે છે, લિક્વિડ ખાતર જે બજારમાં ઘણા બધા લોકો અત્યારે અલગ અલગ નામથી ચેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે, તો એની વિશેષ માહિતી પણ અહીયા આપેલા નંબર ઉપરથી મેળવજો. પીળી મગફળીવાળાને ખાતર છે એ ખૂબ આશીર્વાદરૂપ સાબિત થશે. એની નોંધ લેજો.

ખાતરનો ડોઝ

બીજું, ખાતરનો ડોઝ. ઘણા બધાના 18 થી 20 ફોન એક દિવસની અંદર આજમાં આવ્યા છે કે મગફળીમાં ખાતર કયું વાવી શકાય? દોસ્તો, પાયાનું ખાતર પાયામાં નાખવાનું હતું. મગફળીમાં પાછળથી કોઈ ખાતર ની ભલામણ રહેતી નથી. એટલે પાછળથી ખાતર તમારે નાખવા હોય તો અત્યારે બજારમાં ઓર્ગેનિક ખાતર જે આવે છે, એ વિઘે 2 કિલો વિઘે આ ઓર્ગેનિક ખાતર 2 કિલો અને એની સાથે વિઘે 10 કિલો કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ વાળું જે ખાતર આવે છે. આ તત્વનું નામ સ્ક્રીનશોટ પાડી લેજો. કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ આ તત્વ ધરાવતું ખાતર અને વિગે ઓર્ગેનિક જે એની વિશેષ માહિતી, કારણ કે ઓર્ગેનિકના નામે ઝાઝી છેતરપિંડી થાય, તો એ અહીંયા આપેલા નંબર ઉપરથી માહિતી મેળવીને પછી જાવું. એટલે ખાતરના ડોઝમાં તમારે આ બે જ વસ્તુ આપવાની છે. પાછળથી બીજા કોઈ ખાતરની જરૂરિયાત રહેતી નથી. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. ફૂલ અવસ્થાએ પિયત ન ભુલાઈ જાય, એની ખાસ નોંધ રાખજો.

બીજું, સુકારાના ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન થઈ રહ્યા હોય, ત્યારે સુકારા માટે ઓર્ગેનિક લિક્વિડ દવા તમને છે. બજારની અંદર ઘણી બધી જગ્યાએ એવી સારી મળતી હોય ન મળતી હોય, તો એની વિશે ઉપરથી તમને મળી જશે. દોસ્તો, સુકારા માટે તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો. કયા તો કે ભાઈ, સુડોમોનાસ બેક્ટેરિયા, સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા આવે છે. એનો તમે ઉપયોગ કરી શકો, પણ ભેજ હોવો ખૂબ જરૂરી છે. સાથે ટ્રાયકોડર્માનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુ છે એ ખાસ તમારે નોંધ લેવાની છે કે ખૂબ ઉપયોગી છે ને. તમારો સુકારો તમારાથી રોકાતો નથી, તો મારો નંબર સમય મર્યાદામાં સવારે 9:30 વાગ્યાથી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી તમને 2:30 વાગ્યાથી લઈને સાંજના 6:00 વાગ્યા સુધી તમે સમય મર્યાદામાં કોન્ટેક્ટ કરજો

Leave a Comment