Bhavnagar ના Mahuva માં વરસાદ રોકાયા બાદ અનેક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા

અ જ્યારે ચૂંટણી આવે કે જ્યારે મતદ લેવાના હોય તો બધા કે અમે આમ કરશું આમ કરશું પણ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી. જો આ પાણી તમે પાછળ જોઈ શકો છો. કે આ લાઈવ દ્રશ્યોની અંદર ગોઠણ સમા પાણી ભરાઈ ચૂકેલા છે. આ પાણી દિવાળી સુધી પણ જતા નથી. છેલ્લા 10 વર્ષથી અમે આવુંને આવું જોઈએ છીએ. બરાબર જ આ ચારે બાજુ મકાન બની ગયા પણ પાણી નિકાલ જ નથી થાતો. હું પોતે આમાં પડેલી છું મારા હાથમાં ગ્યા વરચે ફ્રેક્ચર આવ્યું તું અમે 10,000 નો ખર્ચો કરી નાખી શેરીને એટલું નાખ્યું તો અહિયા નથી હારું થાતું. વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે તે સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યા. કોઈપણ કાર્યવાહી ન કર્યાના રોસથી ભરાયેલા લોકો એ રસ્તા ઉપર ઉતર્યા છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં આઠ આઠ વર્ષ થયા પાણી ભરાવવાની સમસ્યા યથાવત હોવાથી લોકો છે તે અત્યારે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

મહુવાની ભગવતી સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા

આગળ વાત કરીએ ભાવનગરના મહુવાની કે જ્યાં વરસાદ એ તારાજી સર્જી છે વરસાદ લોકો માટે મુસીબત બનીને આવ્યો છે ભાવનગરની અંદર કે જ્યાં મહુવામાં ભગવતી બે સોસાયટીમાં પાણી ભરાયા છે છેલ્લા લા આઠ વર્ષથી આ પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવી હોવાના પણ આક્ષેપ છે તે સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યા સોસાયટીમાં બાવળના જૂડ અને ઘાસનું સામ્રાજ્ય છે સાથે જ જીવજંતુઓના ઉપદ્રથી સ્થાનિકો અત્યારે વારંવાર એ પરેશાની છે તેની રજૂઆત એ તંત્રને કરતા રહ્યા છે પણ તેમ છતાં નગરપાલિકા સામે કોઈપણ કાર્યવાહી ન કર્યાના રોસથી ભરાયેલા લોકો એ રસ્તા ઉપર ઉતર્યા છે રજૂઆતો છતાં ઉકેલ નહીં મળ્યાના પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા પાણી નિકાલ નહીં થાય તો આંદોલનની પણ રહસોએ ચીમકી ઉચારી કલેક્ટર કચેરીએ ધરણા કરવાની પણ ચેતવણી છે તે ઉચારવામાં આવી ભગવતી બે સોસાયટીના રહસો અત્યારે હાલ મુશ્કેલીમાં છે જ ભાવનગરનો મહવા કે જ્યાં વરસાદ એ સ્થાનિક લોકો માટે ક્યાંકને ક્યાંક પરેશાનીરૂપ બનીને આવ્યો અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતા આઠઆઠ વર્ષયા પાણી ભરાવવાની સમસ્યા યથાવત હોવાથી લોકો છે તે અત્યારે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે કેટલાક વખત રજૂઆત છે તે તંત્રને કરવામાં આવી તેમ છતાં પ્રી મોન્સૂન કામગીરી અહીયા ન થઈ હોવાના પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા અને વારંવાર પાણી ભરાવવાથી જીવજંતુઓ અને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ છે તે લોકો અત્યારે સેવી રહ્યા છે અને તેના જ કારણે કાદવ કીચળવાળા રસ્તામાંથી વરસાદની સીઝનની અંદર લોકોને પરેશાન અને ત્યાંથી પસાર થવું પડે છે અને જે લોકો ત્યાં રહે છે તેઓએ આ પાણી ભરાવવાની સમસ્યાને લઈ શું કહ્યું આવો જોઈએ.

સ્થાનિકોની વેદના અને તંત્રની બેદરકારી

ભગવતી સોસાયટી બે છે અમે 10 વર્ષથી અહીયા રહીએ છીએ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી દર વખતે દિવાળી ઉપર વરસાદ વયો જાય પછી મહિના દોઢ મહિને પાણી સુકાય પણ કોઈને ધ્યાન દેવું નથી જ્યારે ચૂંટણી આવે કે જ્યારે મદ લેવાના હોય તો બધા કે અમે આમ કરશું આમ કરશું પણ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી જો આ પાણી પાણી તમે પાછળ જોઈ શકો છો કે મહિના દિવસ દોઢ મહિના દિવસ વરસાદ વયો જાય પછી પાણી સુકાય છે ને ગાડી તો ઘરે પહોંચતી જ નથી અમારે રસ્તા ઉપર રોડ ઉપર મૂકવી પડે અને ચાલતા રાત્રે આવવાનું એરું નીકળે વીછી નીકળે બધું જ આમાં હોય છે. મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા શહેરની આ જે સોસાયટીના દ્રશ્યો બતાવી રહ્યો છું તે છે ભગવતી બે નંબર સોસાયટી બાવળિયાવાળી મેલડીમાં છે તેની બાજુની સોસાયટી છે આ હું તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું. આ લાઈવ દ્રશ્યો એવા છે કે આ લાઈવ દ્રશ્યોની અંદર ગોઠણ સમા પાણી ભરાઈ ચૂકેલા છે આ પાણી દિવાળી સુધી પણ જતા નથી. કોઈપણ પાણીની નિકાલની કોઈ પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીંયા એટલા મોટા બાવળિયાના ઝૂંડ જામી ગયા છે મોટું મોટું ઘાસો ખડ જામી ગયું છે અને આની અંદર સાપ વિશી અને ઘણા બધા જીવજંતુઓ પણ રહે છે અહીંની જે પબ્લિક છે આ પબ્લિકને રહેવા માટે અત્યારે સાત સાત આઠ આઠ વર્ષથી વર્ષ થઈ ચૂક્યા છે છતાં પણ હજી પણ આનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. વારંવાર તંત્રને રજૂઆતો કરી છતાં પણ કાંઈ પણ જાતનો નિકાલ આવતો નથી. અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એને પૂછવાની કોશિશ કરીશું કે આ કેટલા સમયથી તમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એની વિગતે વાત કહો છેલ્લા 10 વર્ષથી તો આની આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી અમે આવુંને આવું જોઈએ છીએ બરાબર જ આ ચારે બાજુ મકાન બની ગયા પણ પાણી નિકાલ જ નથી થાતો હવે આ તો અત્યારે વરસાદ નથી તો એટલું પાણી ભર્યું વરસાદ હોય તો તમારે ગોઠણ ગોઠણ સુધી આમ નાના બાળકો તમારા દેખાય જ નહી ઠેઠે ઠેઠ સુધી પાણી ભર્યું હોય ઠેઠ ગાડીઓ અમારા મેલડીમાં માના મંદિર પાહે મૂકવી પડે બાકી અમે ગાડીઓ અંદર લાવી નથી હકતા નથી આમાં હાલી હકતા. અઠવાડી ન થાય તો એકાદો એરું એકાદો કઈક જીવજંતુ આપણા ઉમરા સુધી હોય તમે અમારા ઘર પાસે જોવ બબે ફૂટની તો અમે આડી દિવાલું કરેલી છે. હવે કાઈકને કાઈક નો મુક્યું હોય તો કાઈકને કઈક જીવજંતુ અમારા ઘરમાંથી નીકળે. હવે એટલા એટલા નાના બાળકો કેમ લઈને જાવા? આટલા આટલા છોકરા માંદા પડ્યા હોય ને તો અમે દવાખાને નથી લઈ જઈ શકતા. આ ખાચામાં બે ત્રણ વડીલો એવા છે કે જે હાલી જ નથી હકતા. અપંગ છે એ લોકો બહાર નીકળી જ નથી હકતા અને નીકળે છે ને તો પડ્યા વગર કોઈદી ઘરે નથી જાતા હું પોતે આમાં પડેલી છું મારા હાથમાં ગ્યા વચ્ચે ફ્રેક્ચર આવ્યું હતું અમે 10હ000 નો ખર્ચો કરી નાખી શેરીને એટલું નાખ્યું તો અહીયા નથી હારું થતું હવે નગરપાલિકાને રજૂઆત છે કે કાઈક અહિયા ધ્યાન આપે. તો દર્શક મિત્રો તમે આ દ્રશ્યો જોઈ શકો છો જે સરકારી બાબુઓ છે સરકારી બાબુઓ જ્યારે પણ મોટા મોટા તાયફાઓ કરવામાંથી ઊંચા નથી આવતા અને આ સોસાયટીની અંદર જે ઘણા વર્ષોથી જે પાણી નિકાલની જે સમસ્યા છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી આવતો તો આવનારા સમયમાં સરકારી બાબુઓની આંખો ખુલશે કે નહી કે પછી પાણી પાડા ઉપર પાણી રેડવા જેવી પરિસ્થિતિ થશે તે જોવું રહેશે ન્યુઝ રૂમ સાથે ગ્રાઉન્ડ જે રિપોર્ટ દિલીપ ગવથિયા મહુવા.