Ambalal Patel Forecast News | સારા વરસાદ આડે કેટલા દિવસ? અંબાલાલે કરી આગાહી

ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. વરસાદ બરાબર હમણાં થતો નથી. ઊભા પાકો મુજાઈ રહ્યા છે. ત્યારે હવે વરસાદી વાહન અંગે જોઈએ તો તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટના રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહે છે.

જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી.

21 થી 25 જુલાઈની આગાહી

અસરસુદ બીજે કઈ વીજળીના વાવર નથી. અસરસુ પાંચમે હવે જોવું રહ્યું. અસરસુ પાંચમે વીજળી ના થાય તો પછી અસુ નોમે જોવું રહ્યું. પરંતુ તે પૂર્વે જોવા જઈએ તો તારીખ 21 ની આસપાસી બંગાળના ઉપસાગરનું વહનના કારણે અરબ સાગરના વહનને કારણે આપણે પશ 25 વૃક્ષો તો એક પછી આવે જ કરે છે.

જેના કારણે 21 થી 25 માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટરા પડી શકે. મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે.

આ ઉપરાંત પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ

કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે કેટલાક ભાગોમાં. અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે. પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ પડી શકે. અને જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે.

આ ભાગોર ઓછા વરસાદના કારણે અછત સામે આ ભાગો ધજૂમી રહ્યા હોય તેવું જણાય છે. એટલે હાલાળના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોલવાડના ભાગોમાં તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વાહન આવી રહ્યું છે. કદાચ વચ્ચે વચ્ચે કઈક વરસાદી વહન ઘટી શકે. પરંતુ આ વરસાદી વાહન રમરું હોય એવું દેખાય છે.

આ આગાહી અમે જે માનીએ તેના માટે આમ કરી રહ્યા છીએ. આ આગાહીથી અમે દાવા દુઓથી પરછીએ અને આ આગાહી જેને માનવી હોય તે માને.

કૃષિ માટે સારું ગણાતું નથી જો કે મોટા ફોરનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેદ જતો નથી. એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં. તરણ ઓગસ્ટ આસપાસથી અણધારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આશ્લેષા નક્ષત્રમાં જો ચગી તો ચગી અને ફગી તો ફગી.

એટલે 3 ઓગસ્ટથી જો વરસાદ શરૂ થઈ જાય અને 17 ઓગસ્ટ પહેલા ભારે વરસાદી ઝાપડા પડે. જો કે અમે 9 ઓગસ્ટ પછી વરસાદની શક્યતા તો છે જ. એટલે આશામાં જો એક વખત ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો પછી 17 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે.

17 મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે.

Leave a Comment