રેશનકાર્ડ ધારકો ખાસ જાણીલો! ઓગસ્ટ મહિનામાં મળશે 5મોટા લાભો | ડબલ અનાજ,1000 રૂપિયા સીધા ખાતામાં…

રેશનકાર્ડ ધારકો ખાસ જાણી લ્યો મહત્વની માહિતી. જી હા મિત્રો, ઓગસ્ટ 2024 ના મહિનામાં મળશે. રેશન કાર્ડ ધારકોને પાંચ મોટા લાભો, જેમાં મિત્રો ડબલ અનાજ, રૂપિયા 1000 સીધા બેંક ખાતાની અંદર, આમ સહિત મિત્રો પાંચ મહત્વના અને મોટા લાભો છે, જે મિત્રો ગુજરાત તેમજ સમગ્ર ભારતના રેશનકાર્ડ ધારકોને પાંચ મહત્વના લાભો પ્રદાન કરવામાં આવશે.

આજના વીડિયોમાં મિત્રો આ પાંચ મોટા લાભો વિશે વિગતવાર માહિતી વીડિયોના મારફતે મિત્રો આપણે આગળ કરવાના છે, તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વીડિયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વીડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો.

મફત અનાજ યોજના 2028 સુધી

તો મિત્રો, રેશનકાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય. જી હા મિત્રો, દેશના હેસીકર કરોડથી પણ વધુ ગરીબ તેમજ જરૂરિયાતમંદ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, રાષ્ટ્રીય ખાદ સુરક્ષા હેઠળ એટલે કે મિત્રો એનએફએસએ હેઠળ આપવામાં આવતું મફત અનાજ આગામી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો રેશન કાર્ડ ધારકોને મફત ઘમ, મફત ચોખા તેમજ ચણા, તુવેરદાળ, ખાંડ, મીઠું તેમજ ખાદ્ય સિંગ તેલ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

તદત ઉપરાંત મિત્રો વન નેશન વન રેશન કાર્ડ હેઠળ ભારતના કોઈપણ રાજ્ય કે જિલ્લાની રાશનની દુકાનેથી મિત્રો અંગૂઠો આપીને કે સીબીટી મારફતે રેશન મેળવી શકશે, જેથી મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતા મજૂર વર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોને પોતાનું અનાજ સરળતાથી મેળવી શકે.

વ્યક્તિદીઠ 7 કિલો અનાજ

તેમના પછી મિત્રો હવે રેશન કાર્ડમાં વ્યક્તિદીઠ મળશે 7 કિલો અનાજ. મિત્રો, કેન્દ્ર સરકારે અનાજ વિતરણના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રીય ખાદ સુરક્ષા બિલ એટલે કે મિત્રો NFSA બિલ 2024 ના નવા ડ્રાફ્ટ મુજબ હવે અનાજ આખા પરિવારના સરેરાશ આધારે નહીં, પરંતુ મિત્રો કુટુંબના દરેક સભ્ય એટલે કે મિત્રો વ્યક્તિદીઠ આપવામાં આવશે. મિત્રો, હાલ અંત્યોદયા કાર્ડ ધારકોને જે પહેલા વ્યક્તિદીઠપ કિલો અનાજ આપવામાં આવતું હતું, તે હવે મિત્રો વ્યક્તિદીઠ 7 કિલો અનાજ આપવામાં આવશે, એટલે કે મિત્રો હવે જો રેશનકાર્ડમાં બે સભ્ય હશે તો તેમને 14 કિલો અનાજ આપવામાં આવશે, તેમજ મિત્રો જો રેશનકાર્ડમાં ચાર સભ્ય હશે તો તેમને મિત્રો 28 કિલો અનાજ આપવામાં આવશે, તેમજ મિત્રો મહત્તમ 35 કિલો અનાજ પરિવાર દીઠને આપવામાં આવશે, જેથી મિત્રો દરેક જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ સહેલાઈથી અને આસાનીથી મળી રહે.

તેમજ મિત્રો એપીએલ કાર્ડ ધારકોને પણ મળશે મફત ગેસ તેમજ સબસીડી. જી હા મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવા નિયમો મુજબ માત્ર બીપીએલ કાર્ડ ધારકો જ નહીં, પરંતુ મિત્રો જો કોઈ મધ્યમ વર્ગના પરિવાર કે જેમની પાસે મિત્રો એપીએલ કાર્ડ છે અને એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને મિત્રો માપદંડ પૂરતા હશે તો તેવા અરદદારોને પણ મળશે મફત ગેસ કનેક્શન અને અરજી કરી શકશે અને લાભ મેળવી શકશે. સાથે સાથે મિત્રો મફત ગેસની સાથે એમને મિત્રો રૂપિયા 300 સુધીની સબસીિડી પણ સરકાર શ્રી દ્વારા પ્રદાન કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો મહિલા અરદદાનની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ. તદ ઉપરાંત મિત્રો પરિવારના કોઈપણ સભ્યના નામે પહેલાથી કોઈપણ એલપીજી ગેસ કનેક્શન હોવું ન જોઈએ, તો મિત્રો આમની પાત્રતા રહેલી છે.

Leave a Comment