બે દિવસના વિરામ બાદ હવે વરસાદનું જોર વધશે. નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 12 કલાક એટલે કે 30 જુલાઈને વાર ગુરુવારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવેનો જે વરસાદ હશે એ અત્યંત ભારે હશે. હવે પૂજવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. આપ સૌ જાણો છો આપણે તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી આપીએ છીએ જેમાં આઈએમડીનું મોડલ હોય વેધર મોડલ હોય સેટેલાઈટ તસ્વીરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી આગામી 12 થી 24 કલાક એટલે કે 30 જુલાઈ એ કયા કયા તાલુકાઓમાં અતિભારે વરસાદ વરસી શકે તાલુકા પ્રમાણે વાત કરીશું પણ તે પહેલા વીડિયોને લાઈક કરી દેજો આપણી આ ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
તો મિત્રો હવે ખાસ સમજજો મિત્રો પહેલા આપણે 30 તારીખના વરસાદના વિસ્તારોની વાત કરીએ ત્યારબાદ 31 તારીખના વિસ્તારોની વાત કરીશું. તમને જણાવી દઉં કે 31 તારીખે વરસાદની માત્રા પણ વધશે અને વરસાદના વિસ્તારો પણ વધશે વિડીયો પૂરો જોતા રહેજો.
30 તારીખે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના વિસ્તારો ભાવનગરમાં ભાવનગર શહેરના વિસ્તારો હોય ઘોઘાના વિસ્તારો હોય તળાજા મહુવા જેસરસિંહોર ઉમર વલભીપુર પાલીતા તાણ અને ગારીયાધાર તાલુકાના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે કારણ કે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ કોડીનાર સુત્રાપાડા તાલાલા ઉના અને ગીર ગઢડા તાલુકાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. અમરેલી જિલ્લામાં પણ યલ્લો એલર્ટ છે અમરેલી જિલ્લામાં અમરેલી શહેરના વિસ્તારો હોય બાબરાના વિસ્તારો હોય બગસરાના વિસ્તારો હોય ધારી જાફરાબાદા ખાંભા લાઠી લીલિયા રાજુલા સારકુલા અને વડીયાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે.
આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં 30 તારીખે એટલે કે આવતી 12 થી 24 કલાક દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓમાં આવતી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ વરસી શકે.
હવે વાત કરીએ 31 તારીખે મિત્રો 31 તારીખે વરસાદની ઇન્ટેન્ટ વધશે ઇન્ટેન્સિટી એટલે કે વરસાદની તીવ્રતા વધશે. શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં 31 તારીખે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે સુરતમાં સુરત શહેરના વિસ્તારોએ 84 ના વિસ્તારોએ કામરેજ ઓલપાડ માંગરોળ માંડવી બારડોલી પલસાણા મહુવા અને ઉમરપાડાના પણ કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે. આ સાથે નવસારી જિલ્લામાં પણ ઓરેન્જ જેલર્સ છે નવસારીમાં નવસારી શહેર જલાલપુર ગણદેવી ચીખલી વાસંધા અને ખેર ગામના કેટલાય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલદોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે નર્મદા તાપી ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. તો ભરૂચ જિલ્લામાં યેલો એલર્ટ છે ભરૂચ જિલ્લામાં 31 તારીખે મધ્યમથી ભારે વરસાદ વસી શકે.
મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 31 તારીખે વરસાદની માત્રા વધશે જેમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં યલ્લો એલર્ટ છે અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ વરસી શકે. આ સાથે આણંદ ખેડા વડોદરા પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા હશે. આ સાથે ખાસ કરીને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે સુધીનો વરસાદ વરસી શકે.
31 તારીખે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં યેલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં 31 તારીખે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે.
1 ઓગસ્ટે મધ્ય મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે કારણ કે મધ્ય ગુજરાતના બધા જ વિસ્તારોમાં એક તારીખે ઓરેન્જ એલર્ટ છે. એક ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલ્લો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે.
તો બે તારીખે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે બે તારીખે આ વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે બે ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ વરસી શકે. બે ઓગસ્ટે કચ્છમાં પણ યેલો એલર્ટ છે એટલે કે 2 તારીખે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે.