2025-26ના Q2માં 8.2% GDP વૃદ્ધિ ખૂબ જ પ્રોત્સાહક: PM મોદી
ભારતની અર્થવ્યવસ્થાએ બીજી ત્રિમાસિક અવધિ (જુલાઈ–સપ્ટેમ્બર)માં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળામાં દેશની GDP વૃદ્ધિ 8.2 ટકા નોંધાઈ છે, જે અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતાં ઘણી ઊંચી છે. છેલ્લા 18 મહિનામાં આ સૌથી તેજ વૃદ્ધિ માનવામાં આવી રહી છે. પાછલા ક્વાર્ટર કરતાં વધુ વૃદ્ધિએપ્રિલ–જૂન ત્રિમાસિક અવધિમાં GDP 7.8 ટકા વધ્યો હતો, જ્યારે આ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધુ … Read more