Paresh Goswami ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂડમાં…9 તારીખે ગાંધીનગરમાં ખેડૂતો માટે કરશે આંદોલન

૯ ડિસેમ્બર ૨૦૨૫ : ગુજરાતના ખેડૂતોનું સૌથી મોટું બિનરાજકીય આંદોલન – ગાંધીનગર કૂચ તારીખ: ૫ ડિસેમ્બર ૨૦૨૫ | સ્થળ: જૂનાગઢ → ગાંધીનગર નેતૃત્વ: હવામાન નિષ્ણાત શ્રી પરેશ ગોસ્વામી (કિસાન સહકાર સમિતિ) ગુજરાતના ખેડૂતોનો આવો એકઠો થવાનો છે કે ગાંધીનગર ખેડૂતોના પગથી ધ્રૂજી ઊઠશે! હવામાન નિષ્ણાત અને ખેડૂતોના હિતેષી શ્રી પરેશ ગોસ્વામીએ આજે મોટી જાહેરાત કરી … Read more

Jagdish Mehta પર એક બાદ એક FIR પર Gopal Italia નું પહેલું મોટું નિવેદન

જગદીશભાઈ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઇઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર ચાલુ થઈ ગઈ એક બાજુ પટ્ટાવાળી હાલે છે પટ્ટા ઉતારી લેવાની વાત છે એક બાજુ પટ્ટા મારવાની વાત છે આ બધાની વચ્ચે મારે તમને બે શબ્દો કહેવા છે પણ એ પહેલા હું મારી તબિયતના સમાચાર આપી દઉં ધીમે ધીમે સારું થતું આવે છે ઘણું … Read more

Kirti Patel પર Suratના Laskana પોલીસ સ્ટેશનમાં કેમ નવી FIR નોંધાવવામાં આવી?

સુરતમાં કીર્તિ પટેલની વિરુદ્ધમાં વધુ એક એફઆઈઆર નોંધાઈ છે અલ્પેશ ડોંડા નામના વ્યાપારીએ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલની સામે આ વખતે મારામારી હત્યાનો પ્રયાસ અને ખંડડી જેવા ગુનાઓ માટે ફરિયાદ નોધાવી છે. અલ્પેશ ટોંડાએ ફરિયાદમાં લખાવ્યું છે કે કીર્તિ પટેલે તેમને ફોન કરીને આ ધમકીઓ આપી છે. તો આજે આપણે આ … Read more

Jitu Vaghani એ ખેડૂતો માટે કરી જાહેરાત.. ખાતરની અછત હોવાનું સ્વિકારી શું કહ્યું જુઓ ? 

Jitu Vaghani એ ખેડૂતો માટે કરી જાહેરાત.. ખાતરની અછત હોવાનું સ્વિકારી શું કહ્યું જુઓ ? ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ આવ્યો અને કમોસમી વરસાદથી જે પાકને નુકસાન થયું છે અને એ જ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું અને એ પછી ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે … Read more

Vikram Thakor ની રાજકારણમા એન્ટ્રી પાક્કી, જોઈ લો AAP સિવાય ક્યા પક્ષ સાથે જોડાશે અને કઈ હશે શરતો…

ફિલ્મી પડદે ચમકેલા વિક્રમ ઠાકોરને હવે રાજનીતિના પડદે પણ ચમકવું છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે ક્યાંક તેઓ આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું છે કે જાહેર મંચ ઉપરથી એમણે ક્યાંક એવું કહી દીધું છે કે તેઓ આગામી સમયની અંદર રાજનીતિમાં આવવા માંગે છે પરંતુ પોતાના … Read more

Silai Machine Yojana Online Registration : સિલાઇ મશીન યોજના ઓનલાઈન 2025

Silai Machine Yojana Online Registration : સિલાઇ મશીન યોજના ઓનલાઈન 2025. ભારત સરકાર દ્વારા એવી મહિલાઓ માટે સિલાઇ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે, જેઓ આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. આ યોજનાના અંતર્ગત સરકાર તરફથી મહિલાઓને મફતમાં સિલાઇ મશીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને અનેક મહિલાઓ પોતાને આર્થિક રીતે મજબૂત બનાવી ચૂકી છે. હવે … Read more

ઠંડીથી ઠૂંઠવાશે દિલ્હીવાસીઓ… હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચેતવણી

દિલ્લી અને એનસીઆરમાં શિયાળાનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન સતત ઘટતું જતા હવે દિવસ દરમિયાન પણ હળવી ઠંડી અનુભવાઈ રહી છે. નવેમ્બરનો છેલ્લો દિવસ હોવા છતાં આ વખતના નવેમ્બરમાં દિલ્હીમાં સામાન્ય કરતાં ઓછી ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આજે … Read more

IPO ફ્રોડ કેસમાં ભાવનગર NSUI પ્રમુખ અર્શમાન બલોચની ધરપકડ

અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ અર્શમાન બલોચને ઝડપાયો છે. સાયબર ક્રાઇમ સંબંધિત ફરિયાદોમાં તેમનું નામ બહાર આવતા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. માહિતી મુજબ, અમદાવાદ સાયબર ક્રાઇમે IPO ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા મોટા છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોકાણ કરાવવાની આડમૂખી વાતો કરીને આરોપીએ લોકો સાથે લગભગ … Read more