સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વર્ષ 2026 માટે વિશાળ ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 1,924 ખાલી જગ્યાઓ માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
આ ભરતીમાં કુલ 45 જેટલી વિવિધ પોસ્ટોનો સમાવેશ થાય છે, જેમાં ક્લાર્ક, ડ્રાઈવર, સ્ટાફ નર્સ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, એન્જિનિયર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ સામેલ છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ભરતીની મુખ્ય માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
| કુલ જગ્યાઓ | 1,924 |
| પોસ્ટોની સંખ્યા | 45 |
| અરજી કરવાની રીત | ઓનલાઈન |
| નોકરીનું સ્થાન | સુરત, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | suratmunicipal.gov.in |
પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત
SMC દ્વારા જાહેર કરાયેલ ભરતીમાં નીચે મુજબ પોસ્ટ માટે જગ્યાઓ ઉપલબ્ધ છે:
| ક્રમાંક | પોસ્ટનું નામ | જગ્યાઓ |
|---|---|---|
| 1 | PRO (Future Vacancy) | 1 |
| 2 | Assessment & Recovery Officer | 7 |
| 3 | Deputy Accountant | 3 |
| 4 | Radiologist | 1 |
| 5 | Medical Officer | 58 |
| 6 | Deputy Engineer (Civil) | 10 |
| 7 | Environment Engineer | 4 |
| 8 | Assistant Engineer (Civil) | 52 |
| 9 | Assistant Engineer (Workshop / Mechanical) | 2 |
| 10 | Assistant Engineer (Electrical) | 57 |
| 11 | Deputy Town Planner | 16 |
| 12 | Assistant Town Planner | 54 |
| 13 | Technical Officer | 4 |
| 14 | Radiographic Technician | 4 |
| 15 | Speech Therapist | 1 |
| 16 | Audiometry Technician | 1 |
| 17 | Supervisor (Computer) | 12 |
| 18 | Staff Nurse | 150 |
| 19 | Junior Analyst | 7 |
| 20 | ECG Technician | 4 |
| 21 | Live Stock Inspector | 11 |
| 22 | Clerk Grade-III | 717 |
| 23 | Fitter | 31 |
| 24 | Driver | 144 |
| 25 | Dialysis Technician | 4 |
| 26 | ECHO / TMT Technician | 4 |
| 27 | Deputy Auditor | 1 |
| 28 | Assistant Auditor | 4 |
| 29 | Clerk Grade-III (Audit) | 4 |
| 30 | Library Clerk | 7 |
| 31 | Junior Pharmacist | 13 |
| 32 | Maintenance Assistant (Electrical) | 30 |
| 33 | Laboratory Technician | 40 |
| 34 | Technical Assistant | 112 |
| 35 | Marshal (Watch & Ward) | 323 |
| 36 | Curator (Aquarium) | 1 |
| 37 | Supervisor (Aquarium) | 1 |
| 38 | Aquarium Inspector | 2 |
| 39 | Technical Assistant (Bio Chemist) | 1 |
| 40 | Technical Assistant (Shark Pool) | 1 |
| 41 | Aquarium Attendant | 4 |
| 42 | Curator Education & Research | 1 |
| 43 | Zoo Guide | 1 |
| 44 | Zoo Keeper | 18 |
| 45 | Zoo Sevak | 1 |
મુખ્ય જગ્યાઓનો વિગતવાર વિભાજન નીચે મુજબ છે:
• ક્લાર્ક ગ્રેડ-III – 717 જગ્યાઓ
• માર્શલ (વોચ એન્ડ વોર્ડ) – 323 જગ્યાઓ
• સ્ટાફ નર્સ – 150 જગ્યાઓ
• ડ્રાઈવર – 144 જગ્યાઓ
• ટેક્નિકલ આસિસ્ટન્ટ – 112 જગ્યાઓ
🎓 લાયકાત, વય મર્યાદા અને પગાર
SMC દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં વિવિધ કક્ષાની પોસ્ટો સામેલ છે, જેમાં Class-1 Medical Officer થી લઈને Class-3 Clerk તેમજ વિવિધ ટેક્નિકલ પોસ્ટોનો સમાવેશ થાય છે. તેથી દરેક પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.
સામાન્ય રીતે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે:
• MBBS
• BE / B.Tech
• ગ્રેજ્યુએશન
• ડિપ્લોમા
• ITI
• 12 પાસ
દરેક પોસ્ટ માટે વય મર્યાદા અને પગાર માળખું સુરત મહાનગરપાલિકાના નિયમો મુજબ નક્કી કરવામાં આવશે.
Surat: SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, 50 લાખની લૂંટથી હડકંપ
WhatsApp Group Join Now ડાયમંડ સિટી સુરતમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભો કરે તેવી ગંભીર ઘટના સામે આવી છે. શહેરની State Bank of India ની એક શાખામાં …
ભાજપના નેતા અમિતસિંહને મતદાન પૂર્વે બદનામ કરવાની સાથે બ્લેકમેલ કરવાની ફોજદારી ઘટના સામે આવી.
WhatsApp Group Join Now લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં ભાજપના ચર્ચિત નેતા અમિતસિંહ રાજપૂતને લઈને સોશિયલ મીડિયા પર બદનામી કરવાનો અને ત્યારબાદ પૈસા માંગીને બ્લેકમેલ કરવાનો કેસ સામે આવ્યો છે. ફેસબુક પર અભદ્ર …




