GSSSB CCE Recruitment 2026: Junior Clerk & Group A/B Posts | જુનિયર ક્લાર્ક – ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ ભરતી 2026 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ 2026 માટે Combined Competitive Examination (CCE) અંતર્ગત Group A અને Group Bની કુલ 5370 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
Recruitment Highlight

FeatureDetails
સંસ્થા નું નામગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ (GSSSB)
પરીક્ષા નું નામGSSSB CCE (Group A & Group B)
Advertisement No.378/202526
ખાલી જગ્યાઓ5370 Posts (Group A: 2365 + Group B: 3005)
અરજી કરવાની તારીખ05/02/2026 (14:00) to 20/02/2026 (23:59)
Official Websitegsssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in

Post Name

Group A Posts (2365)

  • Social Welfare Inspector → સામાજિક કલ્યાણ નિરીક્ષક
  • Office Superintendent → કાર્યાલય અધિકક્ષ
  • Collector Office Clerk (Revenue) → કલેક્શન ઓફિસ ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
  • Head Clerk → હેડ ક્લાર્ક
  • Senior Clerk → સિનિયર ક્લાર્ક

Group B Posts (3005)

  • Junior Clerk (જુનિયર ક્લાર્ક)

Vacancies (ખાલી જગ્યાઓ)

Total : 5370 Posts

Group A : 2365 Posts

Group B : 3005 Posts

Application Process (અરજી કરવાની પ્રક્રિયા)

અરજી ફોર્મ ઓનલાઈન OJAS Portal મારફતે ભરવાની છે.

સત્તાવાર વેબસાઇટ:

ojas.gujarat.gov.in

gsssb.gujarat.gov.in

Leave a Comment