ભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ધીમી, Mukesh vavnotiya તાલુકા પ્રમુખે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ભાણવડ તાલુકામાં ખેડૂતોની સમસ્યા ગંભીરભાણવડ તાલુકોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલમાં માત્ર બે કેન્દ્રો પરથી કરવામાં આવી રહી છે, જેના કારણે ખરીદી પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી છે. આ મુદ્દે ભાણવડ તાલુકા પ્રમુખ દ્વારા કલેક્ટરશ્રી, દેવભૂમિ દ્વારકાને આવેદનપત્ર આપીને ખેડૂતોની મુશ્કેલીઓ રજૂ કરવામાં આવી છે. આંકડાઓએ ઉઠાવ્યા પ્રશ્નોઆવેદનપત્રમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ ભાણવડ તાલુકામાં ૧૫,૦૦૦ … Read more