ખંભાળીયામાં જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરીયાતની કીટનું વિતરણ કરાયું
જામખંભાળીયા, તા. 13શહેરમાં મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા શહેરના 100 જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક ખાદ્ય સામગ્રીની સુવ્યવસ્થિત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિ પર રાશન કીટ અને મીઠાઈઓનું વિતરણ આ અવસરે રઘુવંશી પરિવાર તરફથી સંપૂર્ણ રાશન કીટ આપવામાં આવી હતી. … Read more