આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?
છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં આવેલા સરકારી ડાંગર સંગ્રહ કેન્દ્રમાંથી કરોડો રૂપિયાની ડાંગરની અછત સામે આવી છે. આશરે 7 કરોડ રૂપિયાની કિંમતનો ડાંગર ગાયબ થવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગે અધિકારીઓનું કહેવું છે કે ડાંગરની ચોરી કે ગેરકાયદે વેચાણ થયું નથી, પરંતુ ઉંદરો, ઉધઈ અને અન્ય જંતુઓના કારણે ડાંગર નષ્ટ થયો છે. જોકે, આ સ્પષ્ટીકરણ સાથે … Read more