ચૂંટણી પંચનું મોટું નિવેદન: દેશના 6 રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા હવે વધુ લંબાવવામાં આવી
દેશમાં ચાલી રહેલી SIR કામગીરી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ સહિત છ રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, તમિલનાડુ અને ગુજરાતમાં હવે 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત વધારીને 19 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. જે … Read more