ચૈતર વસાવા કેસમાં આજે જામીન અંગે નિર્ણયની શક્યતા, સરકારી વકીલ રજૂ કરશે દલીલો.

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં હવે આગળ શું થશે? આ સવાલના જવાબ પર હવે સૌ કોઈની નજર છે. ગુજરાતના આદિવાસી સમાજના લોકો તો છે જ, પરંતુ ગુજરાતની જનતા પણ એ જ વાત વિચારી રહ્યા છે કે, એક ધારાસભ્ય જે ચૈતર વસાવા અને આટલી પ્રચંડ લોકપ્રિયતા જે આદિવાસી સમાજમાં ધરાવે છે, હવે જ્યારે આ કેસ જે છે, એ કેસ સતત લંબાતો જાય છે, તારીખ ઉપર તારીખ આવી રહી છે, તો આ કેસમાં આખરે તેમનો છુટકારો થશે ક્યારે? ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે, વહેલી તકે છુટકારો થાય તેવી હાલ તો શક્યતા નથી અને આજે હવે આ કેસમાં હજુ પણ મોટા સમાચાર મળી શકે છે. આ કેસની હવે આગળની શું અપડેટ છે, તેના વિશે વાત કરીશું.

ચૈતર વસાવાના કેસમાં આદિવાસી સમાજના તમામ લોકોના મુખમાં એક જ સવાલ છે કે, આ કેસમાં હવે આગળ શું થશે? દલીલો તો સતત થઈ રહી છે, તો દલીલો થતી હોય તેમ છતાં સતત તારીખો કેમ પડી રહી છે? અત્યાર સુધીમાં આ કેસમાં લગભગ ત્રણથી ચાર વખત તો તારીખો પડી ચૂકી છે અને હજુ પણ આ આખો કેસ સતત લંબાતો જાય છે. આ એક તારીખ જે છે, તે પડી ગઈ હતી ગઈકાલે અને આજે જે છે, તેની મુદત છે. હવે આજે આ કેસમાં કેવા પ્રકારે નિર્ણય આવી શકે છે? સુનાવણી પણ થશે કે કેમ? તે સૌથી પહેલા તો એક મોટો સવાલ છે. કેમ કે, ગઈકાલે જ્યારે તારીખ હતી, તો મુદત આજની જે પડી છે, તેની પાછળનું કારણ એ હતું કે, ચૈતર વસાવાના જે વકીલ છે વિશાલ દવે, તેમણે તો પોતાની દલીલો આપી દીધી છે અને તમામ જે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે આરોપીઓ છે, તમામની જે પીટીશન છે, તેમણે એ મુજબની રજૂઆતો તો કરી દીધી છે. પરંતુ સરકારી વકીલે આ કેસમાં પોતાની દલીલો રજૂ કરવા માટે સમય માંગ્યો હતો અને એટલા માટે સરકારી વકીલની જે દલીલો હોય, તે તો સાંભળવાની બાકી રહી ગઈ. એટલા માટે કોર્ટની વધુ એક મુદત પડી ગઈ, જે આજે છે.


તો આજે સૌથી પહેલા તો એ જ જોવાનું રહેશે કે, સરકારી વકીલ જે છે, આ કેસમાં આજે પણ પોતાની દલીલો રજૂ કરે છે કે પછી પોતાની દલીલો રજૂ કરવા વધુ સમય માંગે છે. જો એવું થાય, તો પછી હજુ આગળની તારીખ પણ પડી શકે છે અથવા એવું પણ શક્ય છે કે, સરકારી વકીલ પણ આવે, દલીલો રજૂ કરે અને ખરેખર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન પર અને અન્ય આરોપીઓના જામીન પર કદાચ નિર્ણય આજે આવી શકે છે.

આજે આમદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારા અસીલ શકુંલાબેન વતી અમારી જામીન અરજીમાં સુણાવણી આજે પતી ગઈ છે. આજે અમે અમારી જે દલીલ હતી, એ નામદાર કોર્ટ સમક્ષ મૂકી અને હવે સરકારી વકીલની દલીલ બાકી હોવાથી હવે આવતી કાલે મેટર રાખી છે નામદાર પોર્ટલ.

એટલે સરકારી વકીલ કહી શું રહ્યા છે? એમનું કઈ ઘટી રહ્યું છે? એવું કઈ છે? ના, એમણે રજૂઆત માટેનો સમય માંગ્યો, એટલે નામદાર કોર્ટે હવે એમની રજૂઆત માટે કાલે મેટર રાખી છે.ઓકે, એટલે તો કાલે સુનવણી પાક યાદ ધરવામાં આવશે. જો નહીં આવે, તો વધુ એક તારીખ પડે એવું લાગે છે તમને? હા, કાલે સુનવણીમાં અમે નામદાર કોર્ટને કીધું છે, અમારા જેલમાં હોવાથી મારા મેટરમાં અર્જન્સી છે. નામદાર કોર્ટે સરકારી વકીલને કાલે મેટર રાખી છે. કાલે મેટરમાં હિયરિંગ થઈ જશે.આજની સુનાવણીમાં શું થયું? આજે આમદાર ગુજરાત હાઈકોર્ટમાં અમારા અસીલ શકુંલાબેન વતી અમારી જામીન અરજીમાં સુણાવણી આજે પતી ગઈ છે. આજે અમે અમારી જે દલીલ હતી, એ નામદાર કોર્ટ સમક્ષ મૂકી અને હવે સરકારી વકીલની દલીલ બાકી હોવાથી હવે આવતી કાલે મેટર રાખી છે નામદાર પોર્ટલ.

ખેડૂતો બાબતે શું થયું?

એમની પણ સુણાવણી આજે પતી ગઈ છે. એ સરકારી વકીલની સુણવણી બાકી હોવાથી હવે બંને આવતી કાલે છે.એમણે રજૂઆત માટેનો સમય માંગ્યો, એટલે નામદાર કોર્ટે હવે એમની રજૂઆત માટે કાલે મેટર રાખી છે.તો કાલે સુનવણી પાક યાદ ધરવામાં આવશે. જો નહીં આવે, તો વધુ એક તારીખ પડે એવું લાગે છેકાલે સુનવણીમાં અમે નામદાર કોર્ટને કીધું છે, અમારા જેલમાં હોવાથી મારા મેટરમાં અર્જન્સી છે. નામદાર કોર્ટે સરકારી વકીલને કાલે મેટર રાખી છે. કાલે મેટરમાં હિયરિંગ થઈ જશે.

Leave a Comment