ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે જે વાત કરવી છે વાત કરવી છે કપાસની. આમ તો બીટી કપાસ એટલે સફેદ સોના તરીકે એક સમયે એનો ડંકો વાગતો અને એક રોપડિયો સારામાં સારો પાક એટલે બીટી કપાસનો પાક.
બીટી કપાસની શરૂઆતની ૩૦ દિવસની મહત્વની કાળજી | સારું ઉત્પાદન માટે આ કરો
બીટી કપાસની અંદર શરૂઆતની અવસ્થામાં એટલે ૩૦ દિવસમાં કઈ કઈ મહત્વની કાળજીઓ લેવી જોઈએ. એમાં રોગટ નિયંત્રણ માટે હોય જીવાત નિયંત્રણ માટે હોય પોષક વ્યવસ્થાપન હોય નિંદામણ નિયંત્રણ હોય પાણી વ્યવસ્થાપન હોય. એટલે કે આ ૩૦ દિવસ દરમિયાન કેવી કાળજી લેવાથી કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ સારો નફો મેળવી શકીએ. તો આ વાત શરૂ કરું એ પહેલા આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહેશે. અને ત્યારબાદ આ વીડિયોને પૂરે પૂરો જોઈન જો તમને ગમે તો બીજા મિત્રોને શેર કરી દેજો એ પણ આ માહિતીનો મફતની અંદર લાભ લેતા થાય અને એને અપનાવતા થાય.
૩૦ દિવસની કાળજી
મિત્રો અગાઉના વીડિયોમાં ઘણી બધી આપણે અલગ અલગ ખેતીની વાતો કરતા હોય છે અને એની અંદર મને લાગ્યું કે કપાસનો પાક પણ ખૂબ અગત્યનો છે. ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ આવતા હોય છે જ્યાં મગફળી કે સોયાબીન જેવો પાક નથી થતો અથવા જ્યાં પાણીની પાછળ અવસ્થામાં સગવડતા નથી હોતી એ મિત્રો ખાસ કરીને કપાસનું જ વાવેતર કરતા હોય. અને આપણા ગુજરાતની અંદર ઘણો બધો મોટો વિસ્તાર છે કે જ્યાં બીટી કપાસનું વાવેતર થાય અલગ અલગ જાતના અલગ અલગ વેરાયટીઓના બીટી કપાસ આપણે વાવીએ છીએ. અમારી તો સ્પષ્ટ ભલામણ હોય છે પાકા બિલ સાથે આપણી સરકાર માન્ય અથવા ઓથોરાઈઝ ડીલર પાસેથી જ આપણે કપાસનું બિયારણ લઈને વાવવું જોઈએ.
બિયારણ અને નિંદામણ વ્યવસ્થાપન
એટલે આગળના સમયમાં કોઈ સમસ્યા ન બજારની અંદર ઘણી બધી જાતના અલગ અલગ પ્રકારના આ રીતના બિયારણો મળતા હોય પરંતુ એમાં પડ્યા સિવાય ઓથેન્ટિક રીતે આપણે સારું વાવેતર કરશું સારું બિયારણ લેશું તો છેતરાવવાનો વારો નહી આવે. ભાત આવે કપાસની શરૂઆતની અવસ્થાની અંદર એની કાળજી પહેલા તો કપાસનું સારું બિયારણ સિલેક્ટ કરી કપાસના પાયાના ખાતરોનો અગાઉ જે વિડીયો મૂક્યો એ પ્રમાણે એના પાયાના ખાતરો નાખીને કપાસ વાવી દેવા. કપાસ ઉગે ત્યારથી હવે સમસ્યાઓની શરૂઆત ઘણી વખત થતી હોય અને શરૂઆતમાંથી જ આપણે ધીમે ધીમે ધીમે એને નિયંત્રણના પગલાઓ લેતા જ્યારે કપાસ આપણો ૨૦ કે ૨૫ ૩૦ દિવસનો આગાળાનો થાય તો કઈ કઈ સમસ્યાઓને કયા કયા નિરાકરણ કરવાના.
પોષણ પાણી અને જીવાત નિયંત્રણ
પેલી મારી દ્રષ્ટિએ સમસ્યા એ આવતી હોય કે નિંદા મળે કારણ કે કપાસને શરૂઆતના અવસ્થામાં નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે. જો નિંદામણ વધી જાય તો કપાસની વૃદ્ધિ વિકાસ અટકી જાય. નિંદામણ ઘણી વખત મોટું થઈ જતું હોય ઘણા કારણો છે સતત વરસાદ રહેતો હોય આપણી જમીન થોડીક મેલી હોય જેને દેશી ભાષામાં કહીએ એટલે કે નિંદામણ વાળી જમીન હોય તો એની અંદરથી આપણે બંને ત્યાં સુધી શક્ય હોય તો હાથથી નિંદામણ કરી આંતરખેડ કરી વચ્ચેના પાટલામાં હાથી હકારી હાથથી નિંદામણ કપાસની સોડા આજુબાજુ અથવા સાસની અંદર અને નિંદામણ મુક્ત રાખવું. આ શક્ય ન હોય અને વરસાદ સતત હેલી હોય તો નિંદામણ નાશક દવાથી પણ કપાસના પાકને શરૂઆતના મહિનામાં નિંદામણ મુક્ત કરવો. એટલે પહેલું કામ આ મિત્રો આપણે કરવાનું.