બોટાદ માર્કેટિંગ યાર્ડ (Botad APMC) ના આજના માર્કેટ ભાવ વિશે
આ પોસ્ટમાં અમે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવતા વિવિધ પાકોના આજે ચાલતા બજાર ભાવ અંગે માહિતી આપી છે. અહીં તમે દરરોજ જાણી શકો છો કે કયા પાકનું કેટલું આવક જથ્થુ આવે છે અને તે પાકો ક્યા ભાવે વેચાઈ રહ્યા છે.
આગળ પણ અમે બોટાદ માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલી વધુ વિગતવાર માહિતી અને ખેતી સંબંધિત અપડેટ્સ અમારી વેબસાઈટ પર નિયમિત રીતે મૂકીશું. તેથી વેબસાઈટને નિયમિત મુલાકાત લેશો તો તમને રોજિંદા ભાવમાં થતા ફેરફારો, ખેતીને લગતી ઉપયોગી માહિતી અને બજારની હાલની સ્થિતિની સ્પષ્ટ સમજૂતી મળતી રહેશે.
જો તમે બીજા શહેરોના આજના માર્કેટ યાર્ડ ભાવ જાણવા માગતા હો, તો નીચે જણાવેલા શહેરોના નામ પર ક્લિક કરીને ત્યાંના તાજા રેટ્સ જોઈ શકો છો:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ, અમરેલી માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જુનાગઢ માર્કેટિંગ યાર્ડ, ઊંઝા માર્કેટિંગ યાર્ડ, બાબરા માર્કેટિંગ યાર્ડ, જસદણ માર્કેટિંગ યાર્ડ, જામનગર માર્કેટિંગ યાર્ડ, બોટાદ માર્કેટિંગ યાર્ડ, જામજોધપુર માર્કેટિંગ યાર્ડ, કોડીનાર માર્કેટિંગ યાર્ડ, જેતપુર માર્કેટિંગ યાર્ડ, હાપા માર્કેટિંગ યાર્ડ વગેરે.
ખેડૂત મિત્રો માટે daily ભાવ જાણવા — today market yard bhav 2024, આજના બજાર ભાવ 2024, આજના બજાર ભાવ 2023, અને Commodities & Futures Trading જેવી માહિતી પણ અહીં સરળ ભાષામાં ઉપલબ્ધ રહેશે.
બોટાદ માર્કેટ યાર્ડ
બજાર ભાવ (પ્રતિ ૨૦ કિલો)
તારીખ: 4-2-2026
એગ્રોભાઈ®
| પાકનું નામ | ઊંચો ભાવ | નીચો ભાવ |
|---|---|---|
| ઘઉં | 542 | 480 |
| બાજરો | 481 | 481 |
| જુવાર | 1051 | 750 |
| મગફળી | 1410 | 1250 |
| કપાસ | 1628 | 1400 |
| તલ | 2040 | 1590 |
| કાળા તલ | 5090 | 3000 |
| જીરું | 4455 | 3175 |
| ચણા | 1100 | 1000 |
| મેથી | 1093 | 730 |
| ધાણા | 1350 | 1200 |
| મગ | 1100 | 990 |
| અડદ | 1480 | 1315 |
| તુવેર | 1500 | 850 |
| એરંડા | 1219 | 1100 |
| વરિયાળી | 1655 | 1145 |